અંકિતા લોખંડે અને તેમાંના થનારા પતિ ના ફોટાઓ થયા વાયરલ જોઈને તમે પણ કહી ઉઠસો…જુઓ તસ્વીરો..

મિત્રો મનોરંજન વ્યક્તિ માટે જરૂરી છે અને દેશમાં મનોરંજન પૂરું પાડવા માટે અનેક માધ્યમો છે આ તમામ માધ્યમો પૈકી ટેલીવિઝન એક છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલના સમયમાં ટેલીવિઝન નો ક્રેઝ લોકોમાં ઘણો છે. અને લોકો અનેક પ્રકારના કાર્યક્રમ જોવા પસંદ કરતા હોઈ છે. અને આવા કાર્યક્રમના કલાકારો ને પણ ઘણા પસંદ કરતા હોઈ છે.

ટેલીવિઝન માં બતાવવામાં આવતા કાર્યક્રમો પૈકી અમુક લોકોના જીવન નો રોજ બરોજ નો ભાગ બની જાય છે અને લોકો આવા ધારાવાહિક ને નિયમિત રીતે જોવા પસંદ કરતા હોઈ છે. આવા કાર્યક્રમમા જોવા મળતા કલાકારો પણ લોકોમાં ઘણા પસંદગી પામે છે જેના કારણે લોકો તેમના જીવન અને અંગત બાબતો અંગે જાણવા માટે ઉત્શુક રહેતા હોઈ છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે. આવા માધ્યમો પર સામાન્ય લોકોથી અનેક મોટી હસ્તિઓ પણ જોવા મળે છે. આવી હસ્તિઓ પોતાના ચાહક વર્ગ સાથે સાંકળાયેલ રહેવા અને પોતાના ફોટાઓ અને વિડીયો લોકો વચ્ચે શેર કરવા માટે આવા માધ્યમ નો ઉપયોગ કરતા હોઈ છે. અને લોકો પણ આવા ફોટા વિડીયો ને ઘણા પસંદ કરે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ લગ્નનો સમય ચાલી રહ્યો છે તેવામાં આ દિવસોમા અનેક લોકો લગ્ન ગ્રંથિથી એક બીજા સાથે જોડાઈ જશે. લગ્નની આ સિઝનની અસર એક્ટિંગ જગતમાં પણ જોવા મળે છે. હાલ અનેક કલાકારો પણ એક બીજા સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ જશે આ યાદીમાં એક નામ અંકિતા લોખંડે નું પણ છે.

ટીવી જગતની ફેવરિટ વહુઓમાંની એક એવા અંકિતા લોખંડે હાલના સમયમા તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ બંનેને કારણે ઘણા જ ચર્ચા માં છે. આ ઉપરાંત અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. લોકપ્રિય ધારાવાહિક પવિત્ર રિશ્તા ફેમ અભિનેત્રી અંકિતા લોખંડે બોયફ્રેન્ડ વિકી જૈન સાથે ટૂંક સમયમાં લગ્ન કરશે. આ બંનેના લગ્નને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે.

જો કે આ અગાઉ અભિનેત્રી પોતાના અને થનાર પતિ ના અનેક ફોટાઓ સૉશ્યલ મીડિયા પર શેર કર્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર અંકિતા લોખંડેની થ્રોબેક તસવીરો પર ચાહકોનું દિલ લૂટી રહ્યું છે.

જો વાત આ ફોટાઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે અંકીતા લોખંડે એ દિવાળી પાર્ટીની તસવીરો શેર કરી છે. જેમાં તે તેના ભાવિ પતિ સાથે પોઝ પણ આપી રહી છે. જો વાત ફોટામાં અંકિતા લોખંડે અને તેના બોયફ્રેનડ વિકીના લૂક અંગે કરીએ તો દિવાળી પર અંકિતાએ લાલ સાડી અને હેવી નેકલેસ સાથે ઈયરિંગ્સ પહેર્યા હતા. જ્યારે વિકીએ બ્લેક શર્ટ પેન્ટ સાથે ફોર્મલ લુક ધારણ કર્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *