Entertainment

આવા મિત્રોને લગ્નમાં બોલાવી વર પણ પછતાયો હશે! મિત્રોએ લગ્નમાં એવી ભેટ આપી કે, જુઓ વિડીયો.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે. તેવામાં અનેક દંપતિ લગ્નના આ પવિત્ર બંધન માં જોડાઈને નવા જીવનની શરૂઆત કરશે. તેવામાં જ્યાં એક તરફ ચારે તરફ લગ્નનો માહોલ જમેલો છો તો બીજી તરફ લગ્નને લઈને અનેક વિડીયો પણ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે.

આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાના લગ્ન ઘણા મહત્વના હોઈ છે તેવામાં દરેક વ્યક્તિ ઇચ્છે છે કે લગ્નના આ ખાસ સમયે પોતાના સગા સંબંધી અને મિત્રો લગ્નમાં હાજર રહે અને પોતાની ખુશીઓ નો ભાગ બને. તેવામાં ઘણી વખત લગ્નમાં એવી ઘટનાઓ બની જાય છે કે જેના કારણે લોકો પેટ પકડી ને હસવા લાગે છે. આપણે સૌ જાણીએ છિએ કે મિત્રો નો સંબંધ એટલે મજાક મસ્તી નો સંબંધ તેવામાં હાલમાં સોશ્યલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને સૌ કોઈ હસી રહ્યા છે.

જો વાત વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે વિડીયો લગ્નનો છે અને વર તથા કન્યા સ્ટેજ પર ઉભા છે તેવામાં વરના મિત્રો સ્ટેજ પર આવે છે અને દરેક મિત્રોના હાથમાં ગિફ્ટ હોય છે, પરંતુ આ ગિફ્ટ ઘણી જ અદભુત હોઈ છે વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાનો મિત્ર પહેલા સ્ટેજ પર પહોંચ્યો અને દુલ્હનને અનોખી ભેટ આપીને આગળ વધ્યો. જે બાદ અન્ય મિત્ર ડાન્સ કરતા આવ્યો અને કન્યાના હાથમાં સવાણી આપી દીધું. જે બાદ ત્રીજો મિત્રએ કન્યાને પોતું આપ્યું જ્યારે ચોથા મિત્રએ રસોડાની વસ્તુઓ આપી અને તે જ રીતે અન્ય મિત્રોએ રમુજી ભેટ આપી. આ નજારો જેણે પણ જોયો તેઓ હસવા લાગ્યા જુઓ વિડીયો

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *