આ ચાર ખેલાડીઓ એ પોતાની પિતરાઈ બહેન સાથે જ લગ્ન કરી લીધા જેમાંથી એક તો ભારતીય

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ દરરોજની જેમ જ આજે પણ હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને આ લેખમાં હું તમને એવા 4 ખેલાડી વિશે જણાવવાનો જેમણે પોતાની બહેન સાથે જ લગ્ન કરી લીધા છે તેવું અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ આવું ઘણી ઓછી વાર આવું જોવા મળે છે પણ અહીંયા આ 4 ખેલાડીઓએ પોતાની બહેન સાથે જ લગ્ન કરી લીધા છે તેવું કહેવામા આવ્યું છે અને આ 4 ખેલાડીઓના નામ જાણીને તમને પણ નવાઇ લાગશે કારણ કે આ ખેલાડીઓને તમે જાણતા જ હશો પણ તેમની આ વાતો વિશે કદાચ નહી જ જાણતા હોવ.

મિત્રો આજે અમે 4 એવા ખેલાડીઓની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમની પત્ની પણ સંબંધમાં એક બાજુથી તેમની બહેન હોય તેવું કહેવામા આવ્યું છે અને તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બીજું કંઈ નથી પણ જાણીતી હસ્તીઓ છે તેવી વાત અહીંયા કરવામાં આવી છે અને તેમજ તેમના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે કારણ કે આવું તમે પહેલા ક્યારેય સાંભળ્યું નહિ હોય જેના વિશે આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું તો આવો જાણીએ આ ખેલાડીઓ વિશે.શાહિદ આફ્રિદી.

તેમજ અહીંયા પહેલા ખેલાડીની વાત કરવામાં આવે તો અહીંયા જણાવ્યું છે કે આ પાકિસ્તાનના ઉત્કૃષ્ટ ખેલાડી રહી ચૂકેલા આફ્રિદીએ તેના કાકાની છોકરી સાથે લગ્ન કર્યા છે તેવું અહીંયા જણાવવામાં આવ્યું છે અને તેમજ જે રિલેશનશિપમાં આફ્રિદીની બહેન પણ છે તેવું પણ અહીંયા કહેવામા આવ્યું છે અને જેનું નામ નાદિયા છે તેવી જાણ કરવામાં આવી છે અને તેની સાથે જ એવું પણ જણાવ્યું છે તેમજ આવા ઘણા ખેલાડીઓ છે જેમને પોતાની બહેન સાથે જ લગ્ન કરી લીધા છે તેવું કહેવામા આવ્યું છે તેમજ આ લોકો આજે પણ પોતાનું જીવન તેમની સાથે જ ગુજારી રહ્યા છે તેવી જાણ કરવામાં આવી છે.આફતાબ અહેમદ.

ત્યારબાદ બીજા નંબરે વાત કરવામાં આવે તો અહીંયા કહેવામા આવ્યું છે કે બાંગ્લાદેશ ટીમના ભૂતપૂર્વ ખેલાડી આફતાબ અહેમદે તેની કઝીન સાથે લગ્ન કર્યા છે તેવું અહીંયા જાણવા મળ્યું છે અને તેમનું નામ સંજીદા શર્મિન છે તેવું અહીંયા કહેવામા આવ્યું છે અને તેમજ જે રિલેશનશિપમાં આફતાબની બહેન લાગે છે તેવું પણ અહીંયા કહેવામા આવ્યું છે અને તે ખૂબ જ સુંદર પણ છે અને તેઓ ઘણા સમયથી સાથે જ જોવા મળી રહ્યા છેસરફરાઝ અહેમદ.

તેની સાથે જ ત્રીજા નંબરે આવતા આ ખેલાડીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમજ જે પાકિસ્તાન ક્રિકેટ ટીમનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન અને કેપ્ટન સરફરાઝ અહેમદે પણ તેના પિતરાઇ ભાઇ સાથે લગ્ન કર્યા છે તેવું અહીંયા કહેવામા આવી રહ્યું છે અને તેની સાથે જ જેનું નામ સંજીદા શર્મિન છે તેવું અહીંયા કહેવામા આવી રહ્યું છે અને તેમજ આ સંજીદા અને સરફરાઝ સંબંધોમાં ભાઈ-બહેન છે તેવી જાણ થઈ છે તેમજ આ સરફરાઝ અહેમદની પત્ની ખૂબ જ સુંદર પણ છે અને ઘણા સમયથી તેઓ સાથે જોવા મળી રહ્યા છે.વીરેન્દ્ર સહેવાગ.

તેમજ આ ચોથા ખેલાડીની વાત કરતા એવું કહેવામાં આવ્યું છે કે જેને પણ બહેન સાથે લગ્ન કર્યા છે અને તેમજ ભારતીય ટીમના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે વર્ષ 2014 માં આરતી અહલાવત સાથે લગ્ન કર્યા હતા તેવું અહીંયા જણાવ્યું છે અને તેમજ જે સેહવાગના દૂરના સંબંધોમાં તેની બહેન હોવાનું કહેવામા આવ્યું છે અને તેમજ આ સેહવાગ અને આરતી બંને લગ્ન પહેલા એક બીજાને પસંદ કરતા હતા અને ત્યારબાદ આ લોકોએ લગ્ન કરી લીધા હતા તેવું કહેવામા આવી રહ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *