આ છે દુનિયા ની સૌથી શક્તિશાળી શાકભાજી માંથી એક, ફાયદા જાણી ચોકી જશો

આજકાલ ની ભાગદોડ ભરેલી જીદંગી માં આપણે પોતાના સ્વાસ્થ્ય ને લઈને ઘણી લાપરવાહી થઇ ગયા છીએ. આપણા ખાવા-પીવાનું અને દરરોજ ની કાર્યશૈલી માં આપણે એટલા ખોવાઈ ગયા છીએ કે આપણે પોતાના સ્વાસ્થ્ય ને લઈને બિલ્કુલ પણ પરવાહ નથી કરતા.બહાર ના ખાવાને લઈને તો આપણે બધા જાણીએ છીએ કે તે કેટલું હેલ્ધી હોય છે, પરંતુ તેની સાથે જ ઘણી વખત એવું પણ જોવામાં આવે છે કે ઘર માં બનાવેલ તાજું અને હેલ્ધી ખાવાનું ખાવા છતાં આપણા શરીર ને પુરી શક્તિ ના મળી શકતી, જેટલી આપડે જોઈએ છે,

પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કેટલીક એવી શાકભાજી હોય છે કે તેનુ થોડા દિવસ સેવન કરવાથી શરીરમાં બહુ મોટા ફાયદા તાત્કાલિક દેખાશે.અથવા એમ પણ કહી શકો ફૌલાદી બની જશો જો!

જો આ શાકભાજીને રોજ તમારી ડાયટમાં ઉમેરો છો તો બીજા તત્વો અને ફાઈબર ની કમી પૂરી કરે છે કંકોડા એટલે મીઠા કારેલા જેને સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે આયુર્વેદ મા કંકોડા ને સૌથી તાકાતવર શાકભાજી માનવામાં આવે છે! આ શાકભાજી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીન થી ભરપૂર માત્રામાં હોય છે. અને એવું પણ કહેવાય છે કે મીટ થી 50 ગણું વધારે તાકાતવર અને પ્રોટીન હોય છે. કંકોડા મા મોજુદ ફાઈટોકેમિકલ્સ સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે આ એન્ટિઓક્સિડેટ થી ભરપુર શાકભાજી છે

શરીરને સાફ રાખવા મા મદદરૂપ થાય છે કંકોડા સામાન્ય રીતે વરસાદી મૌસમમાં ભારતીય બજારમાં જોવા મળે છે. આમાં ઘણા સ્વાસ્થ્ય લાભ છે જેના કારણે દુનિયા ભરમાં કંકોડા ની ખેતી ચાલુ થઈ ગઈ છે.કંકોડા ની ખેતી મુખ્યરૂપે ભારત ના પવૅતિય ક્ષેત્રમાં પણ થાય છે વજન ઘટાડવા મા પણ સક્ષમ છે કંટોળા મા પ્રોટીન અને આયરન ભરપુર માત્રામાં હોય છે અને કેલેરી ઓછી હોય છે પાચનક્રિયા પણ બહુ સારી બનાવે છેતમે અથાણું પણ બનાવી ને ખાઈ શકો છો આયુર્વેદ મા ઘણા રોગો મા ઔષધિ તરીકે ઉપયોગ થાય છે

અમારા લેખોને કોઇ પ્રમાણભૂત ન ગણે  એવી મારી વિનંતી છે. તેમાં દર્શાવેલા પાત્રો ને દ્રષ્ટાંત રૂપે ગણીને સહુ પોત પોતાના પ્રયોગ યથાશક્તિ અને યથામતિ કરે એટલી જ મારી વિનંતી છે  સંકુચિત ક્ષેત્રમાં મારા  લેખોમાંથી ઘણું મળી શકશે એવો મારો વિશ્વાસ છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *