આ સાંભળી ને તમે પણ શોકી જશો, જે પંડિતે લગ્ન કરાવ્યા એજ પંડિત સાથે ભાગી ગઈ દુલ્હન!
લગ્ન પહેલા વર કે વહુ કોઈ બીજા સાથે ભાગી જાય એ તો નોર્મલ સમાચાર લગતા હોય છે પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે લગ્ન થઇ ગયા પછી દુલ્હન એ તેના લગ્ન કરાવનાર પંડિત સાથે જ ભાગી ગઈ હોય.એ પણ લગ્ન પહેલા નહિ પણ લગ્નના અમુ સમય પછી જયારે દુલ્હન બીજા એક લગ્ન માટે પિયર આવે કે ત્યારે તે લગ્ન કરાવનાર પંડિત સાથે જ ભાગી જાય છે.આ વાત કોઈ કાલ્પનિક નથી પણ આપણા દેશની જ આ વાત છે.
વાત એ છે કે સુષ્માના લગ્ન 7 તારીખે બાસોડાના અસઠ ગામના રહેવાસી એક વ્યક્તિ સાથે થઇ હતી. આ લગ્ન કરાવવા માટે વિનોદ મહારાજ નામના એક પંડિતને બોલાવવામાં આવ્યા હતા. વિનોદ એ જ ગામના એક મંદિરમાં પંડિતનું કામ કરતા હતા. વિનોદે સુષ્મા અને યુવકના ફેરા ફેરવ્યા હતા અને પછી વિદાઈ થઈને દુલ્હન સાસરે પણ ચાલી ગઈ હતી.
લગ્નના 3 દિવસ પછી સુષ્મા પોતાના પિયર રહેવા આવી અને ત્યાં 23 તારીખે બીજા એક લગ્ન થવાના હતા. આ લગ્ન માટે પણ વિનોદ પંડિતને જ બોલાવવામાં આવે છે. પણ આ લગ્નની રાત્રે તેઓ આવતા નથી. બધા તેમને ખુબ શોધે છે પણ તે મળતા નથી તો બીજી બાજુ સુષ્મા પણ ઘરમાંથી ગાયબ હતી. એવામાં લોકોને શંકા થાય છે અને તેઓ પોલીસમાં ફરિયાદ કરે છે.
જયારે 7 તારીખે જે પંડિતે સુષ્માના લગ્ન કરાવ્યા હતા એ જ પંડિત સાથે તે 23 તારીખે ભાગી જાય છે. તમને નવાઈ લગતી હોય તો થોભો. તમને જણાવી દઈએ કે દુલ્હન સુષ્મા જે પંડિત સાથે ભાગી હતી તે પંડિત પહેલાથી જ પરણિત હતો અને તેને બે બાળકો પણ છે.એટલું જ નહિ તેમની પહેલી પત્નીને આ બધી વાત ખબર હતી. એટલે જયારે પંડિત અને સુષ્માને શોધવા પંડિતના પરિવારને શોધવા ગયા તો તે લોકો પણ ગાયબ હતા. પછી ખબર પડે છે કે પંડિત અને સુષ્માન છેલ્લા બે વર્ષથી ફેર હતું. એટલે આ જુનાપ્રેમનો મામલો હતો.
આ વાત અહીંયા જ પુરી નથી થતી. દુલહન જયારે ઘરેથી ભાગી હતી ત્યારે તે પોતાની સાથે 1.5 લાખના દાગીના લઈને ભાગી હતી અને સાથે 30 હજાર રોકડા પણ લઈને ભાગી હતી.આ સમાચારથી ગામમાં બધા જ હેરાન છે. આની પહેલા આ ગામમાં આવો કોઈ કિસ્સો સંભળાયો નથી. આ સમાચાર સાંભળીને સોશિયલ મીડિયામાં ઘણા વાંઢાઓ પંડિત બનવાની તૈયારી પણ કરવા લાગ્યા છે. તમારા વિકેહર અમને કોમેન્ટમાં જણાવજો.