Gujarat

આ ૭ શેહર છે દુનિયાના સૌથી ઠંડા પ્રદેશ, જ્યાં લોકોને સૂર્યપ્રકાશ પણ જોવાનુ નસીબ નથી થતું, જાણો ક્યાં ક્યાં શેહરનો સામવેશ થાય છે

Spread the love

મિત્રો હવે ડીસેમ્બર મહિનાનો અંત થવા જઈ રહ્યો છે અને આપણને સૌ કોઈ જાણીએ જ છીએ કે દેશના ઘણા બધા એવા શેહરો ચ જ્યાં ઠંડીનું પ્રમાણ ખુબ વધુ છે, ત્યાં લોકોએ સૂર્યપ્રકાશ જોવા માટે પણ તરસી રહ્યા છે. એવામાં હાલ દેશના તાપમાનમાં ખુબ ઝડપી ઘટાડો થયો છે આથી ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે.

ભારતનામાં અમુક શેહરોમાં મહતમ ઠંડીનું તાપમાન ૩ થી ૪ ડીગ્રી સુધી પોહચે છે જેને ખુબ ઠંડું માનવામાં આવે છે, જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ ખુબ વધી જતું હોય છે આથી લોકોએ ઠંડીથી બચવા માટે ઘણા ઉપાયો કાઢે છે જેથી શરીરને ગરમ રાખી શકાય. મિત્રો તમને જણાવી દઈએ કે દુનિયામાંઘણા બધા એવા શેહરો છે જ્યાં તાપમાન -૪૦ ડીગ્રી સુધી પોહચી જતું હોય છે. એટલે કે આવી જગ્યાએ જીવતે જીવ કોઈ પણ માણસ બરફ બની શકે છે. દુનિયાના આવા શેહર વિશે આજે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છીએ.

આ ઠંડા પ્રદેશની યાદમાં સૌ પ્રથમ અસ્તાના શેહરનું નામ આવે છે, આ શેહર ખુબ આધુનિક અને સુંદર છે. આ શેહરએ પોતાની વાસ્તુકળા, મસ્જીદો, ખરીદી કરવા અને પોતાના રજાના દિવસોમાં આનંદ મેળવા માટે જાણીતો છે. અસ્તાનામાં ઉનાળાની ઋતુ ગરમ હોય છે જયારે ઠંડી ખુબ અસાધારણ ઠંડી પડે છે. આ શેહરમાં લઘુતમ તાપમાન -૫૧.૫ સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. નવેમ્બર મહિનાના મધ્ય સમયથી લઈને અપ્રિલ મીહીના સુધી આ શેહરની તમામ નદીઓએ જામેલી રહે છે અને જાન્યુઆરી માસમાં આ શેહરનું તાપમાન -૧૪.૨ ડીગ્રી સેલ્સિયસ રહે છે જે દુનિયાનું સૌથી ઓછું તાપમાન છે.

આ યાદીમાં બીજા શેહર તરીકે ઇન્ટરનેશનલ ફોલ્સનો સમાવેશ થાય છે, આ શહેરને અમેરિકામાં “ધ આઈસબોક્સ ઓફ ધ નેશન” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શેહરમાં શિયાળામાં તાપમાન -૪૭ ડીગ્રી જેટલું નોંધવામાં આવ્યું હતું જે હાલ નું સૌથી વધુ તાપમાન છે. આ શેહરમાં સાઈકલીંગ અને સ્કીન કરવામાં આવે છે.

ઉલાનબટાર શેહરએ સમુદ્ર કિનારાથી ફક્ત ૪૪૩૦ ફૂટની ઉચાઇએ આવેલ શેહર છે અને આ શેહરએ મંગોલિયા શેહરની રાજધાની છે. આ શેહરએ પોતાની હર એક ઋતુની મજા આપે છે. આ શેહરમાં શિયાળામાં ખબ ઠંડું હોય છે જયારે ઉનાળામાં આ શેહરનું તાપમાન ૩૯ સેલ્સિયસ સુધી પોહચી જાય છે, આ શેહરમાં શિયાળાનું તાપમાન -૪૨ ડીગ્રી સુધી પોહચી જાય છે. ઉલાનબટારએ આંતરરાષ્ટ્રીય પ્રવેશ દ્વાર હોવાની સાથો સાથ પોતાના પ્રસિદ્ધ જંગલોને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે.

અમેરિકાનું બૈરા શેહરએ વિશ્વના ઠંડા પ્રદેશમાં સમાવેશ થાય છે. અલાસ્કા શેહરની સરખામણીમાં આ શેહરમાં તાપમાન ખુબ ઓછું રહે છે, આ શેહરમાં ૬૦ મિલી પ્રતિ કલાકેની ઝડપે ઠંડો પવન ફૂકાયા રાખે છે, આ શેહર હમેશા બરફની ચાદરથી ઢકાયેલ રહે છે. અહીના લોકોએ ફક્ત ૧૨૦ દિવસ જ સામન્ય દિવસોની અનભુવ કરી શકે છે અને લગભગ ૬૫ દિવસો સુધી સૂર્ય જોવો પણ નથી મળતો. આ શેહરમાં -૪૯ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.

શિયાળામાં આ કનાડા દેશના યેલોનાઈક શેહરમાં આર્કટીક સ્ક્ર્લમાં દક્ષિણમાં શ્તીત ૨૫૦ મિલીની દુરીએ આવેલ છે. કેનેડા શેહરની સૌથી ઠંડો શેહરમાં આ શેહરનું નામ આવે છે. આ શેહરએ ઠંડીના લીધે ખુબ પ્રખ્યાત છે. આ શેહરનાનું ન્યુનતમ તાપમાન -૫૧ ડીગ્રી નોંધવામાં આવ્યું હતું.

નોરીલ્સકા શેહરમાં ૧૦૦૦૦૦ થી વધુ લોકો નિવાસ કરે છે અને આ શેહરમાં ખુબ ઠંડી પડે છે. આ શેહરનું સમાન્ય તાપમાન -૧૦ ડીગ્રી સેલ્સિયસ રહે છે જયારે શિયાળામાં આ તાપમાન ઘટીને -૫૩ ડીગ્રી સેલ્સિયસ સુધી પોહચે છે. ખનન ઉધોગે આ શહેરને એટલું પ્રદુષિત કરી દીધું છે કે અહી સુંદર સંગ્રહાલયો અને આર્ટ ગેલેરી હોવા છતાં આ શેહરમાં વિદેશીઓને આવ પર બંદી છે.

હવે જે છેલ્લા શહેર વિશે વાત કરવા જઈએ તો આ શેહરનું નામ યાકુત્સક છે જે દેશનું સૌથી ઠંડું શેહર માનવામાં આવી રહ્યું છે, આ શેહરએ રૂસના મિત્ર ગણરાજ્યની રાજધાની છે. આ શેહરએ આર્કટીક સર્કલની લગભગ ૨૮૦ મિલની દુરી પર છે અને અહીનું જાન્યુઆરી માસનું સામન્ય તાપમાન -૪૦ ડીગ્રી સેલ્સિયસ રહે છે જે આ પૃથ્વીનું સૌથી ઠંડું માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *