ઈશા અંબાણી કે જેમણે આનંદ પિરામલ સાથે લગ્ન કાર્ય છે તેમને લગ્ન બાદ સસરા તરફથી મળી આવી મોંઘીદાટ ગિફ્ટ જાણી ને તમને પણ…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમય માં દરેક વ્યક્તિ અમીર બનવા ઈચ્છે છે જેના કારણે લોકો અનેક પ્રકારની મહેનત કરતા હોઈ છે. આપણે આજે અહીં દેશના સૌથી અમીર પરિવાર અને દેશ માં અમીરીનું બીજું નામ બની ગયેલ અંબાણી પરિવાર વિશે વાત કરવાની છે આપણે સૌ જણીએ છીએ કે આ પરિવાર હસ્તક ની કંપનીઓ અનેક પ્રકારના જુદા જુદા ધંધા સાથે જોડાયેલ છે. આ પરિવાર તેમના ધંધા ઉપરાંત પોતાની જીવન શૈલી માટે પણ લોકોમાં ઘણા ચર્ચા માં રહે છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ અંબાણી પરિવાર ની દીકરી એવી ઈશા અંબાણીના લગ્ન હતા આ લગ્ન ભારતના મોંઘા લગ્ન પૈકી એક માનવામાં આવે છે. એક અહેવાલ મુજબ આ લગ્નનો કુલ ખર્ચે અંગદાજે 750 કરોડથી વધુ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ લગ્ન દેશ અને વિદેશ થી અનેક મહેમાનો પણ આવ્યા હતા દેશ માંથી મોટી મોટી હસ્તીઓ જેવીકે રમત ગમત ઉપરાંત ફિલ્મ જગત અને રાજકારણ ઉપરાંત અન્ય અલગ અલગ ક્ષેત્રના લોકો પણ જોવા મળ્યા હતા જયારે વિદેશી મહેમાનો માં અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી હિલેરી ક્લિન્ટન અને ઘણીજ જાણીતી ગાયક અને અમેરિકન પૉપ સિંગર બિયોન્સે પણ આવ્યા હતા. જેમણે ઈશા ના લગ્નમાં પરફોર્મમંસ પણ કર્યું હતું.

તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી ના લગ્ન ઘણા જ જાણીતા બિઝનેસ મેન અજય પિરામલ ના પુત્ર આનંદ પિરામલ સાથે થયા છે તેમને જણાવી દઈએ કે અજય પિરામલ એ પિરામલ ગ્રુપ કેજે ટેક્સટાઇલ ના બિઝનેસ સાથે સંકળાયેલ છે તેના માલિક છે. તેમના લગ્ન બાદ અજય પિરામલ તરફ થી લગ્ન ની ગિફ્ટ રૂપે તેમને એક ઘર આપવામાં આવ્યું છે.

હાલ ઈશા અને આનંદ આજ ઘરમાં રહે છે. ખાસ વાત એ છેકે આ ઘર ની કિંમત લગભગ 450 કરોડ છે અને આ ઘર 50 હાજર વર્ગ ફૂટમાં ફેલાયેલ છે. આ ઘરમાં પાંચ માળ છે જો આ ઘર વિશે વિગતે વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ ઘરમાં ઘણા બધા ડાઇનિંગ રૂમ ઉપરાંત પુલ અને મંદિર સાથે ત્રણ બેઝમેન્ટ છે આ સાથે ઘરમાં કામ કરતા નોકરોના રૂમ પણ છે. ઘરની સામે અરબ સાગર નો સુંદર નજારો જયારે તમને જણાવી દઈએ કે આ ઘર નું નામ ગૂલીટાની છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *