એક વિચિત્ર ઘટના ઘટી જેમા એક યુવક ને ગોળી વાગી પણ તે સમજતો હતો કે આતો…

રહ્સય કહો કે ચમત્કાર બધું એકજ છે. આપણે સૌ જાણી એ છિએ કે આપડા જનમ થી લઇ ને મૃત્યુ આ બધું એક પ્રકાર નું રહ્સય જ છે. માનવી ઘણી વાર પોતાની આસ-પાસ અનેક પ્રકારના હદસા આનુંભવે છે. ઘણી વાર તેમા તે એવા પ્રકાર ની ક્રિયા કરે છે કે જેની જાણ તેને પોતાને પણ નથી હોતી. અથવા તો તેની સાથે એવા ઇત્ફાક થાય છે, કે જેનાથી તે પણ હેરાન થઇ જાય છે. અને આવી ઘટના ને નસીબ માને છે.

આપડે અહીં એક એક આવીજ ઘટના વિશે વાત કરીશુ. આ વાત રાજસ્થાન ની છે. કે જ્યાં થી નવાય લાગે તેવી બાબત સામે આવી છે. વાત એમ છે કે એક વ્યક્તિ ને છાતિ માં દુખાવો ઉપડિયો. તેને લાગિયું કે તેને બિલાડી એ પંજો મારીયો છે માટે દુઃખે છે પરંતુ જ્યારે તેને દવખાના માં લય જવામાં આવીયો ત્યારે જે સામે આવ્યુ તે જાણી ને સૌ અને તે વ્યક્તિ પોતે પણ નવાય માં પડિગ્યો.

આ સમગ્ર બનાવ રાજસ્થાન ના જાલોર ની છે. અહીં વીજળી વિભાગ માં કાર્ય કરતા નેમિચન્દ ની આ ઘટના છે. પછ્લિ 16 ડિસેમ્બર ની આ વાત છે. જ્યારે નેમિચન્દ પોતાના મીત્ર ની સાથે એક રૂમ માં સૂતા હતા, ત્યારે અચાનક તેમને છાતી માં દુઃખાવો ઉપડ્યો. પરંતુ તેમને આ બાબત પર ખાસું ધ્યાન ના આપિયું અને 6 થી 7 ક્લાક એમજ સૂતા રહિયા. પરંતુ તે ઓ સવારે જ્યારે ઉઠીયા ત્યારે તેમને ફરી વાર છાતી માં દુખાવો શરૂ થયો. તેમના માટે કોય બિલાડી ઍ તેમની છાતિ પર પંજો મારીયો હશે તેવું લાગિયું. જ્યારે દુખાવો વધિયો ત્યારે તેમના મીત્ર એ તેમને દવાખાને લઇ ગયા.

જ્યાં ડોક્ટર દ્રારા તપાસ કરતા માલુમ પડિયું કે તે વ્યક્તિ ને છાતી માં બિલાડી એ નથી મારીયું પણ ગોળી વાગી છે માટે દુઃખે છે. ડૉક્ટરે ગોળી કાઢી નાખી અને જણાવ્યુ કે ગોળી ત્રાસી વાગી હતી તેથી તે પસલી અને ચામડી ની વચ્ચે પરંતુ હૃદય ની પાસે લાગી હતી. તો ગોળી થોડી પણ સીધી વાગી હોત તો તે સિધિ હ્રદય માં વગિજાત્ અને નેમિચન્દ નું મૃત્યુ પણ થાય્ શકત.

પરન્તુ હવે વિચારવાનિ બાબત એ છે કે નેમિચન્દ ને ગોળી લાગિ ક્યાંથી ચાલો એવું વિચરિએ કે તેના રૂમ માં જય્ કોયે ગોળી મારી હશે તો તેને લગ્તા પુરાવા પણ્ ત્યાથિ મળીયા નથી અથવાતો ભૂલ માં નેમિચન્દ થી જ ગોળી ચાલી હશે. જે હોય તે પણ આ વાત હવે એક પહેલી બની ને રહી ગઈ છે. આ તમામ ઘટના આગે પોલીસ દ્વારા હવે તપાસ હાથ ધરાય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *