એશ્વર્યા અને તેની પુત્રી આરાધ્ય એક સમાન ડ્રેસ પેહરતા, તે જોઇને ચાહકોનું મન વિચલિત થયું, જુઓ આ તસ્વીરો
મિત્રો આપણે સૌ કોઈ એશ્વર્યા રાય બચ્ચનથી પરિચિત છીએ જ તે. તમને જણાવી દઈએ કે એશ્વર્યા રાયએ મિસ વર્લ્ડનો પુરસ્કાર પણ પ્રાપ્ત કરી લીધેલ છે. થોડા સમય પેહલા તે સલમાન ખાન સાથેના પોતાના સબંધને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહી હતી. તમને જણાવી દઈએ કે એશ્વર્યા રાયના લગ્ન બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન સાથે થયા હતા અને હવે તેવોને એક દીકરી પણ છે જેનું નામ આરાધ્યા છે.
આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્ય બચ્ચનએ બોલીવુડની એક સ્ટાર કીડસમાં તેની ગણતરી કરવામાં આવે છે. આરાધ્યાએ હમેશા પોતાની માતા એટલે કે એશ્વર્યા રાય બચ્ચન સાથે જોવા મળતી હોય છે. આરાધ્યાની ઘણી બધી તસ્વીરો અને વિડીયોએ સોશિયલ મીડિયા શેર કરવામાં આવે છે જેમાં તે પોતાની માતા સાથે જોવા મળે છે. એવામાં આજે આ લેખના માધ્યમથી અમે તમને એશ્વર્યા અને આરાધ્યાની એવી સુંદર તસ્વીરો બતાવા જઈ રહ્યા છીએ જેમાં માતા-દીકરીએ સમાન આઉટફિટ પેહરેલ છે.
સોશિયલ મીડિયા પર એશ્વર્યા રાય અને આરાધ્યાની એક તસ્વીરએ ખુબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરનું જાણવા મળ્યું છે કે આ તસ્વીરએ વર્ષ ૨૦૧૭માં આરાધ્યાના જન્મદિનની છે, જેમાં માતા-દીકરીએ એક સમાન ડ્રેસ પેહર્યો છે. આ તસ્વીરએ લોકોના દિલ જીતી લીધા છે કારણ કે આ તસ્વીરમાં બંને એક સમાન આઉટફિટમાં જોવા મળી રહી છે. આની જેવી જ બીજી એક તસ્વીર પણ સોશિયલ મીડિયા પ ખુબ વાયરલ થઈ રહી હતી આ તસ્વીરએ કોઈકના લગ્નની છે જેમાં આરાધ્યા અને એશ્વર્યા બંનેએ ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળી હતી.
હવે ધ્યાનમાં એક તસ્વીર પણ ખુબ આવી રહી છે જેમાં અભિષેક બચ્ચન ગુલાબી રંગના કુર્તા માં હોય છે જયારે એશ્વર્યા રાયએ આછા પીળા રંગના ડ્રેસમાં જોવા મળે છે જયારે પુત્રી આરાધ્યાએ સફેદ રંગનો ડ્રેસ પેહર્યો છે. આ તસ્વીરની ખાસ વાતએ છે કે માં-દીકરી બંનેએ એક સમાન દુપટ્ટો પેહરેલ છે અને બંનેના ડ્રેસ થોડા મળતા આવે છે. આવી જ એક બીજી લગ્નની તસ્વીર પણ સામે આવી રહી છે જેમાં એશ્વર્યા અને આરાધ્યાએ એક સરખા રંગની ડ્રેસ પેહરી છે.