Entertainment

કંઈક એવી રીતે શાહી અંદાજ માં કુતરાએ કરી એન્ટ્રી કે જોનાર લોકોના…. જુઓ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર લોકો અનેક વિડીયો પણ અપલોડ કરે છે જેમાંથી અમુક વિડીયો જોનાર લોકો નું મન મોહીલે છે અને લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે આવા ઘણા વિડીયો સૉશ્યલ મીડિયા પર વાયરલ થાતા હોઈ છે તેમાં પણ લગ્નને લાગતા વિડીયો લોકોમા ઘણા જ પસંદ કરવામાં આવે છે આવો જ એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો આ વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ.

જો વાત આ વિડીયો અંગે કરીએ તો વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગાય અને ભેંસનું ટોળું રસ્તા પરથી પસાર થઈ રહ્યું છે તેવામાં એક કૂતરુ કૂદીને ભેંસની પીઠ પર ચડી જાય છે અને ઉભું રહે છે આ જોઈને લોકોને નવાઈ લાગે છે કારણકે આ કૂતરુ ભેંસની પીઠ પર આરામથી ઉભું છે આ ઉપરાંત ભેંસ પણ ખૂબ જ આરામથી ચાલી રહી છે. આ દૃશ્ય જોતાં એવું લાગે છે કે જાણે ભેંશ કૂતરાને સવારી કરાવતી હોય. તમે પણ જુઓ વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *