કચોરી સાથે ડુંગળી ન મળવાથી છોકરીએ દુકાનદાર સાથે કર્યું એવું કે જોવા વાળા આશ્ચર્ય પામ્યા જુઓ વીડિઓ

હાલના દિવસોમાં સોશિયલ મીડિયાએ એવું મનોરંજનનું માધ્યમ બની ગયું છે જ્યાં રોજ બરોજ નવા નવા વીડિઓ ઘટનાઓ જોવા મળે છે. આ વીડિઓ જોઈને અમુક વાર જોવા વળા વ્યક્તિ ઓ ઘણી વાર આશ્ચર્યચકિત થઈ જતી હોય છે. આપણને આશ્ચર્યચકિત કરીદે તેવો જ એક વીડિયોએ હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં આપણે જોઈ શકિએ છીએ કે એક છોકરી ખુબ ગુસ્સામાં હોય છે જેનું કારણ તમે જાણશો તો તમને નવાય લાગશે. આ વિડીયોમાં છોકરીએ દુકાનદાર પાસે કચોરી સાથે ડુંગળી માંગી તે સમયે દુકાનદાર પાસે ડુંગળી ના હોવાથી તેણે ડુંગળી આપવાની ના પાડી. જેના કારણે આ છોકરીએ એટલી રોષે ભરાણી કે તેણે આ કચોરી વાળાને લાફો મારી દીધો અને એની સાથે બીભતસ્ય વાણીનો ઉપયોગ કરીને વાત કરી.

વિડીયોમાં તમે જોઈ શકો છે કે આ છોકરીએ એટલી ગુસ્સામાં હોય છે કે તે કચોરી વાળા સાથે તો ખરાબ ભાષામાં વાત કરે છે સાથો સાથ તે પાર્કમાં ઉભેલા અન્ય વ્યક્તિઓ કેજે આ છોકરીને શાંત કરવાનો પ્રયન્ત કરે છે તેઓ બધાની સાથે પણ ખરાબ વર્તાન કરે છે. તમે આ વિડીયો જોઈને આશ્ચર્ય પામશો કે કોઈ વ્યક્તિએ આટલી નાની વાતમાં આવો વ્યવહાર કઈ રીતે કરી શકે ?

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ યુવતી એટલી ગુસ્સામાં છે કે તેણે કચોરી વેચનાર વ્યક્તિને લાફો માર્યો અને તેની સાયકલને લાત મારી જેથી તે સાયકલ પર રહેલો બધો સામાન જમીન પર પડ્યો અને તે સામાન ખરાબ થય ગયો. પાર્કમાં ઉભેલા વ્યક્તિઓએ તે યુવતીને દોશી માને છે કારણ કે આટલી નાની વાતને લીધે કોઈ ગરીબ વ્યક્તિને નુકશાન ન પોહચાડવું જોઈએ.

આ વિડીયોમાં સાફ સાફ જોઈ શકાય છે કે પાર્કમાં રહેલા વ્યક્તિઓ ક્ચોરીવાળા નું સમર્થન કરે છે પરંતુ આ વિડીયોની વાસ્તવિકતા શું? છે તે જાણી શકાયું નથી. આ વિડીયો ક્યાંને છે અને આ વિડિઓ પેલેથી નક્કી કરી બનાવામાં આવ્યો છે કે સાચ્ચો તે અંગે પણ કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *