કપિલ શર્મા ના રહસ્યો ઉપર વિવાદ સર્જાયો હતો.

કપિલ શર્મા kapil sharma તેના શોમાં દરેકના બેન્ડની ભૂમિકા ભજવે છે પરંતુ એકવાર અરબાઝ Arbaaz ખાન ખાને તેના શો ‘ક્વિક હિલ પિંચ બાય અરબાઝ ખાન Quick Hill Pinch by Arbaaz ‘ માં તેને એક્સપોઝ કરવા માટે બોલાવ્યો હતો. કપિલે અહીં તેના ઘણા રહસ્યો ખોલ્યા હતા અને કહ્યું હતું કે હવે જ્યારે પણ તેને તેના ભૂતપૂર્વમાંથી કોઈનો ફોન આવે છે, તે તરત જ તેની પત્નીને ફોન આપે છે. શા માટે? ચાલો જાણીએ.

કપિલ શર્મા શો માં કોમેડી પંચ હાર કોઈ ને પસંદ છે. ક્યારે કોઈ ની મજાક ઉડાવતા હો તો ક્યારે કોઈ એક્ટર ની પોલ ખોલતા હોય છે, પણ અરબાઝ ખાન ને કપિલ ના રાજ જાણવા એક વાર તેના શો પર બોલાવ્યા. ત્યાં કપિલે તેના કેટલાય રહસ્ય એવા ખોલ્યા જે કદાચ કોઈ જાણતું હોય.

કપિલ લે અરબાઝ ખાન સાથે એમના સોશિયલ મીડિયા ના વિવાદ ઉપર વાત કરી હતી.કપિલ નું કેવાનું હતું કે તે પણ એક સામાન્ય માણસ છે અને આના અંદર પણ બધી લાગણીઓ છે. કેટલીય કોમેડી શિવાય ની લાગણીઓ બાર આવી જાય છે.

કપિલે કહ્યું કે તે સોશિયલ મીડિયા ઉપર કરેલી ભૂલો સ્વિકાર કરે છે અને તે જ્યારે કોઈ ના મેસેજ નો જવાબ આપે ત્યારે તેને પોતાને ખબર ના હોય તે શું લખે છે.કપિલે હસતાં કહ્યું થૂ કે કોઈ રાત ના 01:00 વાગ્યાથી 05:00 વાગ્યા સુધી માં sms કરે છે તો સમજી લેવું કે તે વ્યક્તિ નિ પરિસ્થિતિ કેવી હશે.

કપિલે અરબાઝ ને પોતાની જુની પ્રેમિકા નિ વાત કરતા કહ્યું હતું કે લગ્ન પછી તેની પત્ની ને ફોન નો પાસવર્ડ આપી દીધો છે અને જયારે તેના જુના પપ્પા (જુની પ્રેમિકા) પત્ની સામે આવે ત્યારે તરતજ ત્યાંથી સાલિયા જાય છે.

કપિલે કહ્યું કે જયારે જુની પ્રેમિકા નો કોલ આવે ત્યારે ફોન તેની પત્ની ને આપી દે છે આટલે વિવાદ સર્જાય જ નય. કપિલે કહ્યું કે સફળ લગ્ન જીવન નું આજ રાજ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *