કિન્નરની સાથી ની હત્યા થવાને લીધે કિન્નરના જૂથએ પટનામાં હંગામો કર્યો શેહરમાં કરી તોડફોડ
વર્તમાન સમયમાં દેશમાં ઘણી બધી ઘટનાઓ બની રહી છે જે દરેકમાં કઈકને કઈક રહસ્યો ખુલતા હોય છે. આવી ઘટનાઓનું પ્રમાણ ખુબ વધી ગયું છે આથી સરકારને તેને લગતા ઘણા બધા કાયદોઓ બનાવ્યા છે જેથી આવી ઘટનાઓ થોડા અંશે ઓછી થઈ છે પરંતુ સાવ ઓછી થઈ નથી આવી જ એક ઘટનાએ પટનામાં બની છે જેમાં કિન્નરના એક સાથીદારના હત્યા બાદ કિન્નરોના જૂથએ પુરા શેહરમાં તોડફોડ કરી હતી. તો આ ઘટના વિશે તમને સંપૂર્ણ રીતે જણાવીએ.
આ ઘટનાએ પટના શેહરના કંકડબાગ વિસ્તારની કિન્નરની હત્યાનો એક કિસ્સો બન્યો હતો જેને લીધે કિન્નરોનું જૂથએ ભડકી ગયું છે મંગળવારના રોજ કિન્નરોએ શેહરમાં ખુબ હંગામો કર્યો હતો જેમાં શેહરની જાહેર મિલકતોને ખુબ નુકશાન થયું હતું એટલું જ નહી ઘણા ગાડીના કાચ અને તોડફોડ પર કરવામાં આવી હતી અને એટલું જ નહી ઘણી બધી ગાડીને ઉલટી કરી દેવામાં આવી હતી.
આ કિન્નરના જૂથની ફક્ત એક જ માંગ હતી કે આ હત્યારાઓને ગિરફ્તાર કરવામાં આવે આ દરમિયાન તેઓએ પોલીસ સાથી પણ ધકા મુક્કી કરી હતી, પછી ત્રણ કલાક પછી તેઓ શાત થયા હતા અને પછી આ મૃતદેહને પોલીસએ પોસ્ટમોર્ટમ માટે મુક્યા હતા કેહવામાં આવી રહ્યું છે કે મંગળવારે સવારે સાત વાગે સન્ની નામની એક કિન્નરને ખબૂ ગંભીર હાલતમાં હત્યા કરવાની હતી આથી હોસ્પિટલ માં તેને ખેસડવામાં આવ્યા હતો પછી ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે તેને છાતીમાં ગોળી મારવામાં આવી હતી આની ખબર કિન્નરોને મળતા તેઓએ શેહરમાં ઉથલપાથલ મચાવી દીધી હતી.
આ ઘટનાએ ખુબ શરમજનક માનવામાં આવી રહ્યો છે કારણ કે આવી ઘટનાએ દેશમાં બને તેખુબ શરમજનક કેહવાય છે. આ કારણને લીધે શેહરમાં કિન્નરોએ શેહરમાં જામ કર્યું હતું આ ઘટનાને સુલજાવા માટે પોલીસએ કિન્નરોના મુખ્ય વ્યક્તિ સાથે વાત કરી હતી અને તેઓને સમજવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસએ તેણે આશ્વાશન આપ્યું હતું કે આ હત્યારાને ટુક સમયમાં જ તે ગીરફ્તાર કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!