કુરુક્ષેત્ર માં સર્જયો મોટો અકસ્માત આ અકસ્માત માં પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો જેમાં ત્રણ લોકો સાથે થયું એવું કે……….

મિત્રો આપણે અવાર નવાર અનેક અકસ્માતો અંગે ના કિસ્સાઓ જોયા અને સાંભળ્યા છે આવા અકસ્માતોમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે જયારે અનેક લોકો ને ઈજા પણ પહોચે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. આવા અકસ્માતો માં મૃત્યુ પામનાર લોકના પરિવાર પર શું વિત્ત્તી હશે તે કદાચ આપણે જાણી પણ ન શકીએ. પરંતુ પોતાના સ્વજનોના ને ખોવાનો દુખ શું હોઈ તે આપણે સૌ જાણીએ છીએ.

જો કે આપણે આજે એક એવાજ અકસ્માત અંગે વાત કરવાની છે કે જેના કારણે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પર દુખ ના વાદળો છવાઈ ગયા. આ અકસ્માત માં પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તો ચાલો આપણે આ અકસ્માત અંગે વધુ માહિતી મેળવીએ. મળતી માહિતી અનુસાર આ અકસ્માત હરિયાણા ના કુરુક્ષેત્ર જીલ્લાના શાહાબાદ ના નવલી ગામ પાસે સર્જયો હતો. આ અકસ્માત ગાડી ના ચલાવનાર વ્યક્તિ ની ગાડી પરથી નિયંત્રણ ગુમાવવાના કારણે સર્જયો હતો. ગાડીમાં સવાર આ તમામ લોકો ઇસ્માઇબાદ થી શાહબાદ તરફ જઈ રહ્યા હતા.

તે દરમિયાન તેઓ જયારે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં નલવી ગામ પાસે પહોચ્યા ત્યારે તેમની ગાડી નિયંત્રણ ખોઈ બેસી જેને કારણે આ અકસ્માત સર્જયો હતો. ગાડી અનિયંત્રિત થતા તે રસ્તાની પાસે આવેલા ઝાડ સાથે ટકરાઈ ગઈ જેને કારણે આ તમામ ગાડી સવાર પાંચ લોકોના મોત સર્જાયા હતા. જોકે આ ઘટના અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી અને અકસ્માત ગ્રસ્ત લોકોના સવને ક્રેનની મદદ થી ગાડી માંથી કાઢીને આગળની તપાસ શરુ કરી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *