ખજુરભાઈ હાડીડા ગામે એક સાથે ત્રણ મકાન બનાવશે , અત્યાર સુધી મા મકાન બનાવવાં નો કુલ આંકડો..

ખજુરભાઈ દ્વારા ઘ બનાવો મુહિમ ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે ખજુરભાઈએ સાવરકુંડલા તાલુકાના ઘડીડા ગામે એક સાથે ત્રણ પરિવારોનું મકાન બનાવી રહ્યા છે. ખજુરભાઈએ સૌ પ્રથમ હાડીડા ગામની મુલાકાત લીધી હતી.

ત્યારે ગામના આગેવાન ભીખુભાઈ લાખાભાઈ અરજણભાઈ દેવગણીયા ખજુરભાઈ સાથે રહી અને ત્યાર બાદ ગામના લાભુબેન કરશનભાઈ સોંદરવા હરીજન, નબેન દેવજીભાઈ કાછડીયા કાયાધુ ભાર વાલજીભાઈ ઘોડાદરા અને ગામના સરપંચશ્રી બાલુભાઈ ગામના નિરાધાર પરિવારોના ઘરે જઈ તેમની મુશ્કેલી અને પરિસ્થિતીથી અવગત થયા હતા.

હિરાભાઈ વરીયા કડીયાકુંભાર ત્રણ પરિવારોના મકાન બનાવવાનું નક્કી કરી તેમના મકાન બનાવવાની શરૂઆત કરી દીધી. ઉલ્લેખનિય બાબત એ છે કે, લાભુબેનની છેલ્લા ૨૫ વર્ષથી એક જ કિડની કામ કરે છે. છતાં પણ પોતાનું ગુજરાન ચલાવવા દહાડી કરે છે.

ખજુરભાઈએ અત્યાર સુધીમાં ૯૭ મકાન બનાવ્યા છે. અને હાડીડા ગામે એક સાથે ૩ મકાન બનાવતા ૧૦૦ પરિવારોને મકાન બનાવી આપવાનો આંકડો પહોંચતા ખજુરભાઈ પોતાના ર૦૦ના લક્ષ્યાત તરફ આગળ વધી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *