ચોરી કરવા માટે વાંદરાએ એવું કર્યું કે જેને જોઇને જોનાર તમામ વ્યક્તિઓ પણ રહી ગયા દંગ, જુઓ વિડીયો.
મિત્રો વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર રોજબરોજ નવા નવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઇને આપણે મનોરંજન પ્રાપ્ત થતું હોય છે, એટલું જ નહી સોશિયલ મીડિયા પર એવા ફની વિડીયો વાયરલ થતા હોય છે જેને જોવાનું લોકો ખુબ પસંદ કરતા હોય છે. આજ અમે એવા જ એક વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં એક વાંદરની કરતુત સામે આવી છે.
આ વિડીયોને લાખો લોકોએ જોઈ લીધો છે અને લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છીએ. આ વિડીયો વિશે તમને સંપૂર્ણ જણાવી દઈએ કે આ વિડીયો માં જોય જ શકાય છે કે એક વાંદરોએ ચોરી કરવા માટે કુતરાનો સહારો લે છે. વાંદરોએ એક દુકાને એક પેકેટને જુએ છે પરંતુ આ પેકેટએ તેની ઉચ્ચાઈથી ખુબ ઉચ્ચું હોય છે આથી તે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કુતરા પર ચડીને આ પેકેટ ઉતારવાની કોશીશ કરે છે.
View this post on Instagram
આ વાંદરાની આવી કરતુત જોઇને વિડીયો જોનાર તમામ વ્યક્તિએ હસી પડ્યા હતા, આ વિડીયોએ હાલ ખુબ વાયરળ થઈ રહ્યો છે, એટલું જ નહી લોકો આ વિડીયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે. આ વાયરલ વિડીયોમાં જોઈ જ શકાય છે કે વાંદરોએ કુતરા પરતો ચડી જાય છે પરંતુ તમ છતાં પણ તેના હાથમાં આ પેકેટ આવતું નથી.
આ કુતરા અને વાંદરા જેવો એક સમાન વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં વાંદરો અને કુતરાની સાથે જોડાયેલ છે. આ વિડીયોમાં કઈક એવું થાય છે કે વાંદરો અને બિલાડીએ કુવામાં પડે છે અને આ કુવામાંથી વાંદરો ખુબ આસાનીથી બહાર નીકળી જતો હોય છે પરંતુ બિલાડી આ કુવામાં ફસાય જાય છે, આ જોઇને વાંદરુંએ પાછો બિલાડીને બચાવા માટે ફરી કુવામાં આવે છે અને તે બિલાડીને બચાવની ખુબ કોશિશ કરે છે. આવું દ્રશ્ય જોનાર તમામ લોકોની આંખ ભીની થાય છે, લાખ પ્રયત્નો કર્યાં પછી બિલાડીએ બહાર નીકળી હતી અને બિલાડીએ બહાર આવતાની સાથે જ વાંદરાને ગળે લગાડી દીધો હતો.
Be this monkey in our troubled world💕
Credit in the video pic.twitter.com/hGsdDcicjd— Susanta Nanda IFS (@susantananda3) December 20, 2021
આ બંને વિડીયોએ ક્યા સમય અને કઈ જગ્યાના છે હાલ તેની તો કો પ્રકારની માહિટી મળી નથી પરંતુ પેહલો વિડીયોએ instagram પર meme.bks દ્વારા શેર કરવામાં આવ્યો હતો જયાએ બીજો વિડીયોએ આઇએસએફ સુશાંત નંદારએ પોતાના ટ્વીટર પ્રોફાઈલ પર શેર કર્યો હતો, આ વિડીયો ને હજી સુધીમાં ૬૬ હજાર લોકોએ જોઈ લીધો છે અને એટલું જ નહી આ વિડીયો પર લોકોએ ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.