કરી બતાવી ને યુવક કે મોબાઈલ લૂંટયો અને પકડાયો તો લોકો એ એવુ કર્યુ કે તમે જોઈને
ચોરિ એ એક ગંભીર ગુનો છે. ચોરી એ એક આમાંનવિય ઘટના છે. ચોરી કરનાર ને શરુઆત માતો મજા આવે છે, પરંતુ થોડા સમય માં જ તેને પોતાની ભૂલપર પછતાવો થવા મંડે છે. જો આવા ચોર હાથમા આવે તો લોકો તેનો ઘણોજ ખરાબ હાલ કરે છે. આપડે અહીં એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહિયા છિએ કે જ્યાં લોકો એ આવા એક ચોરને પકડી તેનો જે હાલ કરીયો તે જોઇ કદાચ હવે કોઈ પણ ચોરિ કરવાની ભૂલ નહીં કરે.
આ વાત છે સુરત શહેર ના ઉધના વિસ્તાર ની કે જ્યાં એક ચોર છરીની અણિએ લોકો પાસેથી લૂંટ ચલાવતો હતો. જોકે આ વિસ્તારમાં ચેનનિ લૂંટ ફોન ની લૂંટ વગેરે ના બનાવ વધી ગયા હતા. જોકે અહીં લોકો દ્વારા આવા જ એક ચોર ને પકડી પાડવામાં આવીયો છે. જે લોકો ના હાથ માથી ફોન લઈને ભાગી જતો. જેને રાઇકા સર્કલ પાસે પકડી લોકો એ ઢોર માર મારિયો હતો. તેને થાંભલા સાથે બાંધી રાખી સજા આપી તેના કપડાં ફાડી નાખ્યા.
તેને સજા આપ્યા બાદ તેને પોલીસ ને સોંપી દેવયો. પુછ પરછ મા તેને પોતે પટના નો હોવાનું સ્વિકારિયુ. હાલ તે સૂરત ના આશાપુરા નગર માં રહેવાનું જણાવ્યું હતું. તેના જણાવ્યા અનુંસાર એક આખી ટોળી આવા ચોરી ના કામ કરવા સક્રિય બની ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!