જાહ્નવી કપૂરે સોશ્યલ મિડીયા પર પોતાનો ઘણો જ બોલ્ડ વિડીયો શેર કર્યો જેને જોયા બાદ લોકો પણ…..જુઓ વિડીયો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં ફિલ્મ કલાકારો નો પણ સમાવેશ થાઈ છે. આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.
હાલ આવો જ જાહ્નવી કપૂરનો એક વિડીયો સોશ્યલ મિડીયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે જે લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. મિત્રો આપણે સૌ જાહ્નવી કપૂર ને જાણીએ છિએ કે તેઓ બોલીવુડ માં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. અને પોતાના ચાહક વર્ગ માટે અવાર નવાર અનેક ફોટા અને વિડીયો મુકતા રહે છે.
જો વાત આ વિડીયો અંગે કરીએ તો જણાવી દઈએ કે વિડીયો માં જાહ્નવી કપૂર ગોલ્ડન આઉટફિટ પહેરીને ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ વીડિયોમાં તેઓ અલગ અલગ ડ્રેસ પહેરીને પોતાના બોલ્ડ એક્ટ્સની જ્વાળા ફેલાવતી જોવા મળી રહી છે. શરૂઆતમાં તેઓ સેક્સી ફોટોશૂટ કરતી જોવા મળે છે, પરંતુ પછીથી તે તેની કમર હલાવતી જોવા મળે છે.
હાલ આ વિડીયો લોકોને ઘણો પસંદ કરે છે. વિડીયો જોયા બાદ લોકો આ વિડીયો ને ઘણી બધી લાઈક્સ આપી છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક ફેને લખ્યું, ‘જાન્હવી કપૂરનો એક્ટિવ મોડ ચાલુ છે.’ બીજાએ લખ્યું, ‘તમે પ્રેમ છો.’ અને ત્રીજા ફેને જાહ્નવીના આ વીડિયોને ‘હોટ’ ગણાવ્યો.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.