જાહ્નવી કપૂર નો ” પૂ ” વિડીયો વાયરલ થયો તેને જોઈને લોકો બન્યા….જુઓ વિડીયો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં ફિલ્મ કલાકારો નો પણ સમાવેશ થાઈ છે. આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.
હાલ આવો જ એક વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે જણાવી દઈએ કે આ વિડીયો જાહ્નવી કપૂર નો છે. જણાવી દઈએ કે હાલ કરણ જોહરની સૌથી લોકપ્રિય ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ ના 20 વર્ષ પૂરા કર્યા છે. જેના કારણે ચાહકો ની સાથો સાથ સેલેબ્સમાં પણ તેને લઈને ઘણો ઉત્શાહ જોવા મળી રહ્યો છે. હાલમાં જ લોકપ્રિય કલાકારો જેવા કે ફરાહ અને જોની લીવર ઉપરાંત આલિયા ભટ્ટે આ ફિલ્મના 20 વર્ષ પૂરા થયા ની ઉજવણી કરવા માટે તેમના મનપસંદ દ્રશ્યો ફરીથી બનાવીને તેમના મનપસંદ દ્રશ્યો શેર કર્યા હતા.
આ યાદીમાં હાલ વધુ એક નામ જોડાઈ ગયું છે તે નામ છે જાહ્નવી કપૂર. જણાવી દઈએ કે જાહ્નવી કપૂર આ ફિલ્મમાં જોવા મળેલા ‘પૂ’ ના પાત્રથી ખૂબ જ પ્રભાવિત છે. જેના કારણે તેમણે ફિલ્મના 20 વર્ષ ની ઉજવણી કરતા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૂના સૌથી લોકપ્રિય સીન ‘તુમ કોઈ રાઈટ બના કી તુમ સો બ્યુટિફુલ લુક’ રીક્રિએટ કર્યું છે. આ દરમિયાન તે મસ્ટર્ડ કલરના વન શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે. પૂની જેમ જાહ્નવી પણ અરીસામાં ખાખડને જોઈને તેના સંવાદો બોલી રહી છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.