જો તમને પણ છે ડાયાબિટસ તો રહેજો આટલી વસ્તુઓ થી દૂર નહીંતર તમને થઇ શકે છે આ ગંભીર…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો સમય એ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ નો સમય છે હાલના સમય માં ઘણા લોકો એવા હોઈ છે કે જેમને પોતાના ઘર નો ખોરાક ખાવો ગમતો નથી પરંતુ બહાર નો ટેસ્ટી ખોરાક આરોગવો ઘણો પસંદ પડે છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ઘરનો ખોરાક બહાર ના ખોરાક કરતા ઘણો જ પૌષ્ટિક કોઈ છે વળી ઘણા લોકો તેવા પણ હોઈ છે કે જેઓ બહાર નો ખોરાક ખાતા જ તેમની તબિયત લથડી જાય છે.

બહાર નો ખોરાક ભલે સ્વાદ માં સારો લાગતો હોઈ પરંતુ તેમાં પૌષ્ટિક તત્વોની કમી હોઈ છે. તેમાં પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણી આસ પાસ અનેક પ્રકાર ના રોગોએ જાણે ભરડો લીધો હોઈ તેવું નજરે પડે છે તેવામાં શરીર ને તંદુરસ્ત રાખવું ઘણું જરૂરી છે જેના માટે પૌષ્ટિક આહાર જરૂરી છે પરંતુ ઘણા એવા પણ રોગો છે જેમાં અમુક વસ્તુઓ ભલેને પૌષ્ટિક કેમ ના હોઈ પણ તે ખાવાથી પણ શરીર ને સદતું નથી.

આપણે અહીં એક એવાજ રોગ વિષે વાત કરવાની છે. ડાયાબિટીસ સૌ જાણીએ છીએ તેમ આ રોગ હવે સામાન્ય થઇ ગયો છે ડાયાબિટીસ ના ઘણા દર્દીઓ છે પરંતુ આ સામાન્ય રોગ લોકો માટે ઘણો ઘાતક સાબિત થઇ શકે છે. શરીર માં ડાયાબિટીસ લોહીમાં સુગર ના પ્રમાણ ને આધારે નક્કી થાય છે. જેને કારણે આવા દર્દીઓ ને લોહીમાં સુગરના સ્તર ને નિયંત્રિત રાખવું જરૂરી છે. તે માટે ફાઈબર નું પ્રમાણ વધુ હોઈ તેવો ખોરાક અને પાણી નું વધારે સેવન કરવાનું હોઈ છે. આપણે અહીં એવા ફાળો વિશે માહિતી મેળવશું કે જેનું સેવન આવા દર્દીએ કરવું જોઈએ નહિ.

1 કેળા આપણે સૌ જાણીએ છીએ કે કેળા લોહીમાં સુગર ના સ્તર ને વધારે છે જેને કારણે જે વ્યક્તિઓ ને ડાયાબિટીસ ની બીમારી હોઈ તેવા વ્યક્તિ જો કેળા ખાઈ તો તેના શરીર માં સુગર નું સ્તર વધતા સુગર લેવલ નિયંત્રણ ની બહાર જાય છે જે આવા દર્દીઓ માટે ઘાતક સાબિત થાઈ છે.

2 દાડમ: મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દાડમ માં ખાંડી ની માત્રા વધુ હોઈ છે જેના સેવનથી શરીર માં સુગર લેવલ વધે છે. જો ડાયાબિટીસ નો દર્દી તેનું સેવન કરે તો તેના શરીર માં સુગર લેવલ અનિયંત્રિત બને છે જે તેમના માટે જોખમી ગણી શકાય.

3 તરબૂચ: તમને જણાવી દઈએ કે તરબૂચ માં સુગર હોઈ છે અને તેમાં ગ્લાયસેમીક ઈન્ડેક્સ 72 હોઈ છે જે ઘણો વધુ છે. ઘણા લોકો ને તેના સેવનથી હાઈ બ્લડ પ્રેસર ની સમસ્યા પણ થાઈ છે. જો ડાયાબિટીસ નો દર્દી તેનું સેવન કરે તો તેના શરીર માં સુગર લેવલ નિયંત્રણ ની બહાર વયું જાઈ છે જે તેમના માટે જોખમી ગણી શકાય.

4 કેરી: આપણે સૌ જાણીએ છીએ કે કેરીને ફળોમાં રાજા તરીકે નું સ્થાન આપવામાં આવ્યું છે કારણકે તેનું સેવન દરેક વ્યક્તિ કરે છે પરંતુ જો તમે ડાયાબિટીસ ના દર્દી છો તો તમારે તેનું સેવન બંધ કરવું પડશે. કારણકે કેરીમાં પુસ્કળ પ્રમાણ માં સુગર રહેલી છે જો ડાયાબિટીસ નો દર્દી તેનું સેવન કરે તો તેના શરીર માં સુગર લેવલ નિયંત્રણ ની બહાર વયું જાઈ છે જે તેમના માટે જોખમી ગણી શકાય.

5 ચીકુ: મિત્રો તમને જણાવી દઈએ કે ચીકુ માં ગ્લાયસેમીક એન્ડેક્સ વધુ હોઈ છે વળી તે ઘણું મીઠું પણ હોઈ છે જે શરીર માં સુગર ના સ્તર ને વધારે છે માટે જ જો ડાયાબિટીસ નો દર્દી તેનું સેવન કરે તો તેના શરીર માં સુગર લેવલ અનિયંત્રિત બને છે જે તેમના માટે ઘાતક સાબિત થાય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *