India

જો તમારાં ઘરમાં પણ છે આવા માળા તો આ સંકેત છે તમારાં માટે જલ્દીથી કરો આ કામ….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી આ સમગ્ર સૃષ્ટિ પર માનવ ફક્ત એકલો નથી કે જે વસવાટ કરે છે. પરંતુ મનુસ્ય ઉપરાંત અનેક અન્ય જીવો પણ આ પૃથ્વી પર વસવાટ કરે છે. જે પૈકી અમુક જીવો માનવી માટે સારા સાબિત થાય છે. જ્યારે અમુક એવા પણ જીવો છે કેજે માનવી માટે ખતરાની નિશાની રૂપ સાબિત થાય છે.

તેમાં પણ આપણા પ્રાચીન શાસ્ત્રો અનુસાર અમુક પ્રકારના જીવો જો માનવી ના ઘર કે તેની આસપાસ આવે તો તે માનવી માટે ઘણા શુભ અને ફાયદા કારક સાબિત થાય છે. જયારે અમુક જીવો એ માનવીના જીવન પર આવતા સંકટ અંગે માહિતી આપતા હોઈ છે. માટે જ આવા જીવો ઘરથી દૂર રહે તે આપણા માટે ફાયદાકારક સાબિત થાય છે.

આપણે અહીં એવા જ અમુક જીવો અંગે વાત કરવાના છે કે જે માનવી માટે સારા સંકેત લાવે છે કે ખરાબ તેના અંગે માહિતી આપસૂ. તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

આ યાદીમાં સૌથી પહેલું નામ ચકલી નું છે આપણે આપણા ઘરે અને તેની આસપાસ અવાર નવાર ચકલી અને તેના માળા ને જોતાં હોઈએ છિએ તો તમને જણાવી દઈએ કે ચકલીનો માળો એ જો કોઈના ઘરે હોઈ તો તે ઘર માટે શુભ ગણાય છે. જણાવી દઈએ કે ચકલીનો માળોએ જેતે ઘર માટે સુખ સમૃદ્ધિ ની સંકેત આપે છે. ચકલીનો માળો હોવાથી ઘરમા લોકોનું ભાગ્ય વધે છે. આ ઉપરાંત તેના કારણે વાસ્તુ દોષોને પણ દૂર થાય છે.

આ ઉપરાંત ચામાચિડીયું નું નામ પણ આ યાદીમાં આવે છે. આપણે સૌ જાણીએ ચામાચિડિયા અંગે જાણીએ છિએ કે પરંતુ શું તમે જાણો છો કે જો ઘરમાં ચામાચિડીયું પોતાની માળો બાંધે અને જો તે ઘરમાં પોતાનું સ્થાન જમાવે તો સાવધાન કારણકે ઘરના ચામાચિડીયુ હોવુંએ જેતે વ્યક્તિ માટે ખતરાની નિશાની રૂપ સાબિત થાય છે. ઘર માં ચામાચિડીયું હોવુંએ અશુભ ઘટનાના સંકેત આપે છે. જો કે આ બાબત ને ધ્યાનમાં રાખીને તમારે ચામાચિડીયાનાને કોઈ નુકસાન પહોંચાડવાનું નથી પરંતુ તેને ઘરમાંથી ભગાડી દો.

મિત્રો આ યાદીમાં આગળ કબૂતરનો સમાવેશ થાય છે. આપણે સૌ કબૂતર ને જોઈએ છિએ અને પહેલા ના સમયમાં તો કબૂતરનો ઉપયોગ લોકો સંદેશા મોકલવા માટે કરતા હતા. તેવામાં જો કબુતર તમારા ઘરમા માળો બનાવે તો તે ઘણું જ શુભ સંકેત ગણાય છે. જણાવી દઈએ કે કબુતર એ લક્ષ્મીનું ભક્ત ગણવામાં આવે છે. જે ઘરમાં કબૂતરનો માળો હોય છે. ત્યાં સુખ શાંતિ રહે છે.

આ ઉપરાંત જો ઘરમાં મઘમાખીનો મધપૂડો હોઈ તો તે ઘરમાં રહેલા લોકો માટે ઘણી મોટી દુર્ઘટનાનું કારણ બને તેવી આશંકા વ્યક્ત કરે છે. તેથી આ મધપુડાને ઘરથી દૂર કરવો. આ ઉપરાંત ભમરીનો મધપૂડો અશુભ ગણવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *