India

જો તમારી પાસે છે આ જૂનો સિક્કો તો તમે પણ મેળવી શકો છો લાખો રૂપિયા જાણો કેવી રીતે…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ના જીવન માં પૈસા ઘણું મહત્વ ધરાવતા હોઈ છે. આ ઉપરાંત દરેક દેશ માટે પણ તેનું નાણાં ભંડોળ અનેક પ્રકારે મહત્વ નું સ્થાન ધરાવતા હોઈ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક દેશ અમુક અમુક સમયે વિવિધ કારણોસર પોતાના નાણાં માં ફેરફાર કરતા હોઈ છે.

એટલે કે જૂના નાણાં ના બદલે નવા સરખા મુલ્ય ધરાવતા નાણાં બજાર માં મુકતા હોઈ છે. જેના કારણે દેશના બજાર માં નવા નાણાં પ્રચલન માં આવતા હોઈ છે. અને સમયની સાથે જૂના નાણાં નું ઉત્પાદન બંધ થઈ જાય છે. જેના કારણે આવા નાણાં નો જથ્થો બજાર માંથી ઓછો થઈ જાય છે. અને તે એક પ્રકારે એન્ટીક વસ્તુઓની યાદીમાં આવી જાય છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે અમીર ગરીબ દરેક વર્ગના લોકોમા નાણાં ઘણું મહત્વ ધરાવતા હોઈ છે. અમીર લોકો પાસે તો નાણાં મેળવવા માટે અનેક રસ્તાઓ હોઈ છે પરંતુ મધ્યમ અને ગરીબ વર્ગ માટે નાણાં મેળવવા ના સાધનો ઘણા ઓછા હોઈ છે. આજે આપણે અહીં આવા લોકો માટે નાણાં મેળવવાની અમૂલ્ય તક લઈને આવ્યા છે.

મિત્રો આપણા સમાજ માં એવા અનેઓ લોકો છે જેમને જૂની વસ્તુઓ નો સંગ્રહ કરવામાં રશ હોઈ છે. જે પૈકી જૂના નાણાં નો સંગ્રહ કરવાનો શોખ એક છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે જૂના નાણાં નું ઉત્પાદન બંધ થતા તે એન્ટીક વસ્તુ બની જાય છે. અને આવા લોકો દ્વારા આવા જૂના નાણાં ની માંગ કરવામાં આવે છે. આવા લોકો પોતાનો આ શોખ પૂરો કરવા માટે અનેક રૂપિયા પણ ખર્ચવા તૈયાર થઈ જાય છે. આજે આપણે અહીં એક એવા સિક્કા વિશે વાત કરવાની છે કે જે તમને માલામાલ બનાવી શકે છે.

મિત્રો આજે આપણે જાણશુ કે જો કોઈની પાસે 2 રૂપિયાનો સિક્કો છે તો તેને આપીને તે 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે. તેની પદ્ધતિ ખૂબ જ સરળ છે. અમે તમને અહીં એવી જ પદ્ધતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

જણાવી દઈએ કે જો તમારી પાસે જો વર્ષ 1994 કે વર્ષ 1995 અથવા વર્ષ 1997 અને વર્ષ 2000 સીરીઝનો 2 રૂપિયાનો સિક્કો હોય તો તમે તેને વેચીને 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. આ સિક્કાને વેચવા માટે તમારે સૌપ્રથમ ઓનલાઈન વેબસાઈટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવા નું રહસે. જે બાદ તમારે તમારી પાસે રહેલ સિક્કાઓની વિગતો આપવાની રહેશે. જે પછી ખરીદનાર તમારો સંપર્ક કરશે અને જો વાત થઈ જશે, તો તમે તે 2 રૂપિયા આપીને કરોડપતિ બની જશો.

આ માટે તમારે આ પ્રકારના પગલાં ભરવા પડશે. સૌ પ્રથમ તો તમારે તમારી OLX વેબસાઇટ પર જવાનું રહેશે જે પછી આ સાઈટ પર તમારી જાતને વિક્રેતા તરીકે નોંધણી કરાવ્વાની રહેશે ત્યાર બાદ તમારી પાસે રહેલ સિક્કાની બંને બાજુનો ફોટો OLX પર અપલોડ કરવાનો. જે બાદ વેબસાઈટ પર તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દાખલ કરો આટલું કર્યા પછી તમારું કામ પૂરું થયું. આટલું કર્યા પછી હવે જો કોઈને તમારો સિક્કો ખરીદવામાં રસ છે, તો તે તમારો સંપર્ક કરશે. અને તમે ખરીદનાર સાથે વ્યવહાર કરીને તમારો સિક્કો વેચી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *