જો તમે સેલ્ફી લેવાના શોખીન હોવ તો નદી કિનારે સેલ્ફી લેવાનું ટાળવું નહિતર તમારી સાથે પણ, જુઓ વિડીયો
આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયા એવી જરૂરિયાત બની ગઈ છે જે દરેક વ્યક્તિ પોતાના મનરોંજન માટે ઉપયોગ કરે છે. ફક્ત યુવાનો જ નહી પણ ઘણા બધા વડીલો પણ હાલના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નજરે પડ્યા છે. સોશિયલ મીડિયામાં રોજના ઘણા બધા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેમાં કઈક ને કઈક નવું જોવા મળે છે.
એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક ફની વિડીયોએ ખુબ વાયલ થઈ રહ્યો છે જેમાં એક યુવતીએ નદી કિનારે સેલ્ફી લઈ રહી હોય છે અને અચાનક જ તે નદીમાં પડી જાય છે, આ પૂરી ઘટના કેમેરામાં કેદ કરવામાં આવે છે. મિત્રો તો ચાલો તમને આ વાયરલ વિડીયો વિશે વિગતવાર જણાવીએ.
મિત્રો તમને જણાવી દઈએ કે આવું તમારી સાથે પણ થઈ શકે છે, જો તમે સેલ્ફી લેવાના શોખીન હોવ તો થોડીક કાળજીપૂર્વક અને સુરક્ષિત જગ્યાએ સેલ્ફી લેવી જોઈએ કારણ કે આની પેહલા ઘણી બધી એવી ઘટના બની ગયેલ છે જેમાં સેલ્ફી લેતા લેતા વ્યક્તિઓએ પોતનો જીવ ગુમાવ્યો છે અથવા તો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે.
તમને ખબર જ હશે કે મહિલાઓમાં ખાસ કરીને સેલ્ફી લેવાનો શોખ વધુ હોય છે આથી યુવતીઓ પોતે અલગ અલગ જગ્યાએ સેલ્ફી લેવાનું ખુબ પસંદ કરે છે અને આ સેલ્ફીને પોતાના કોઈ પણ સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર અપલોડ કરે છે. આ વિડીયોમાં આ યુવતીએ આવું જ કઈક કરવા જઈ રહી છે.
આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે ખુલ્લા વાલ અને ભૂરા રંગના ડ્રેસ પેહરીને સેલ્ફી પાડી રહી છે અને આ સેલ્ફી પડતા પાડતા તે ખુબ અભિમાન કરી રહી છે, તેના અભિમાન કરવાના કરવામાં ને કરવામાં તે નદીમાં પડે છે અને પોતાની બેઇઝ્તી કરાવે છે. વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ જ શકીએ છે કે આ યુવતીએ સેલ્ફી લેતી વખતે ખુબ ઉછળ કુદ પણ કરે છે આથી તે ઉછળ કુદના લીધે જ તે પોતાનું સંતુલન ગુમાવે છે અને નદીમાં પડે છે.
View this post on Instagram
આ વિડીયોએ સોશિયલ મીડિયા પર hepgul નામના એક instagram એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો આ વિડીયો પર લોકો પોતાના ખુબ મજેદાર મંતવ્યોએ કમેન્ટમાં જણાવે છે. એક યુઝર જણાવે છે કે સેલ્ફીના લેવામાં ને લેવામાં લોકો પોતાના હાડકા તોડાવશે જયારે બીજો યુઝર જણાવે છે કે આ યુવાન લોકોને અત્યારે સેલ્ફીનું ભૂત શું કામ સવાર છે’ આવા આવા મંતવ્યો સોશિયલ મીડિયા યુઝરોએ આ વિડીયોમાં કર્યાં હતા. તો મિત્રો સેલ્ફી લ્યો તો ખુબ ધ્યાન અને સુરક્ષિત રીતે લેવી કારણ કે તમારી આ સિલ્ફી આપણો જીવ પણ લઈ શકે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.