જો તમે હનુમાનજી ના ભક્ત હોય તો આ વાત ખાસ જાણો…
હનુમાનજી એક અજર અમર દેવ. આપણે સૌ જાણીએ છિએ કે ભગવાન હનુમાન ભગવાન રામ નાં પરમ ભક્ત છે. તેમણે પોતાનું સમગ્ર જીવન શ્રી રામજી ની ભક્તિ માં સોંપી દીધું છે. અને કહેવાય છે કે તેમની ભક્તિ થી ખુશ થઇ નેજ ભગવાન રામે તેમને અમર થવાનું વરદાન આપ્યું હતું. માટે જ્ તેઓ આ કલિયુગ માં સાક્ષાત દેવ ગણાય છે. જો તમે પણ હનુમાનજી ના ભક્ત હો તો આ માહિતી તમારાં માટે છે.
હાલના કળયુગ માં ભગવાન હનુમાનજી એ તેમના ભક્તો ની સદેવ મદદ કરે છે. તે પોતાના ભક્તને તમામ સંકટ થી તો બચાવે જ છે પરંતુ ભયભિત લોકો ને પણ માનસિક શાંતિ આપે છે, તથા નબળી આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે પણ મદદરૂપ થાય છે. હનુમાનજી ને ફકત સાચા મન થી યાદ કરનાર કે સાચા દિલ થી પ્રાથના કરનાર ની માથે તેમનો સદા હાથ રહેછે.
હાલ ના કલિયુગમાં માં સૌ કોઇ ની મનો કામના હનુમાનજી પૂરી કરે છે. પણ તે માટે તેમનું સાચું ભક્ત થવું પડે. વળી એમ થાય કે હનુમાનજી નું સાચું ભક્ત કોણ હશે, અને તેમાં કેવા પ્રકારના ગુણ હશે. તો ચાલો જાણી એ બધી માહિતી વિગત એ. જો તમે હનુમાનજી ના ભક્ત હોવ અને તમે પણ હનુમાનજી ને ખુશ કરવા માગતા હોવ તો આટલું કરો. દર મંગળવાર અને શનિવારે સાત કે અગિયાર વખત હનુમાનચલિસા નો પાઠ કરવો. ફક્ત હનુમાનચલિસા નો પાઠ કરવા થી આસપાસ સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે. એક પાઠ ના પ્ર્તાપે હનુમાનજી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને ભક્તોની મદદ હેતુ દોડી આવે છે.
હનુમાનજી માતા સીતાનું સન્માન માં તરીકે કર્યું હતું. માટેજ જો તેમે સાચા ભક્ત હોય તો તમારે મહિલાઓનો આદર કરવું જોઈએ. મહિલાઓનો અનઆદર કરનાર ને તેમના ક્રોધ નો સામનો કરવો પડે છે. તથા જો તમારે સાચુ ભક્ત બનવું જોઇ તો તમારે સતત જરૂરિયાત મંદ લોકોની મદદરૂપ થવું જોયે. કારણકે હનુમાનજી પોતે પણ તેવ લોકો નિ મદદે આવેછે. મૈંન રહીને જેને જરુર હોય તેને મદદ અને દાન કરવું. કરનાર ને તેમના ક્રોધ નો સામનો કરવો પડે છે. તથા જો તમારે સાચુ ભક્ત બનવું જોઇ તો તમારે સતત જરૂરિયાત મંદ લોકોની મદદરૂપ થવું જોયે. કારણકે હનુમાનજી પોતે પણ તેવ લોકો નિ મદદે આવેછે. મૈંન રહીને જેને જરુર હોય તેને મદદ અને દાન કરવું.
જે લોકો ને આર્થિક સંકટ હોય અથવા તો ડર લગ્તો હોય ઉપરાંત જે લોકો ને મનોવાન્છિત ફળ જોતું હોય તેમેને નિત્ય મંગળવાર અને શનિવારે સાત કે અગિયાર વખત હનુમાનચલિસા નો પાઠ કરવો. પરન્તુ જે ઘર માં નારી નું આપ્માન થાય, જરૂરીયાત મંદ લોકોનિ મદદ ના થાય અથવા તો ઘર ગન્દુ હોય તેના પર કદી હનુમાનજી પ્રસન્ન રહેતા નથી આને પોતાની કૃપા પણ વર્સાવતા નથી