જ્યારે લગ્નની વચ્ચે આવી ગયો એકા એક વરસાદ તે પછી જે થયું તેના વિશે…જુઓ વિડીયો…
આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે. દેશમાં લગ્નને એક તહેવાર ની જેમ ઉજવ્વમા આવે છે. માટે જ લોકો પોતાના લગ્નને વધુ ને વધુ યાદગાર બનાવવા અને અન્યથી પોતાના લગ્નને અલગ દેખાવવા માટે અનેક પ્રકારની યુકતિઓ કરે છે. આ માટે તેઓ ઘણા જ રૂપિયા પણ ખર્ચી નાખે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો છે. સોશ્યલ મીડિયાના આવા માધ્યમો પર લગ્નને લગતા અનેક વિડીયો વાયરલ થતાં જોવા મળે છે. આવા વિડીયો માં લગ્નનો ને લાગતી વિધિ, કે લગ્ન ના ડાન્સ ઉપરાંત અનેક અન્ય બાબતો અંગે નો હોઈ છે.
હાલ આવો જ એક વિડીયો સોશ્યલ મિડીયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે. અને લગ્નમાં એકા એક વરસાદ આવી ગયો તે બાદ જે થયું તેને જોઈને તમે પણ હસી પડશો. જો વાત આ વાયરલ વિડીયો અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.
વાયરલ થતાં આ વિડીયો માં જોઈ શકાય છે કે એક ખુલ્લા મેદાનમાં લગ્ન અંગે ની વિધિઓ ચાલી રહી છે. તેવામાં એકા એક વરસાદથી શરૂ થાય છે. આ વરસાદ ના કારણે લગ્નમાં હાજર મહેમાનો માં દોડા દોડી થઈ જાય છે. આ સમગ્ર ઘટના અંગે એક વ્યક્તિ વિડીયો બનાવી લે છે.
આ વિડીયો માં જોઈ શકાય છે કે વરસાદ ના કારણે લગ્નમાં હાજર યુવતીઓ એક તાડપત્રી નીચે આવી જાય છે. જે બાદ જ્યારે કેમેરો આ તડપત્ર નીચે બેસેલી દુલ્હન પર આવે છે, ત્યારે કેમેરા ને જોઈને આ દુલ્હન હાસ્વા લાગે છે. આ સમયે એવું લાગે છે કે આ દુલ્હન કહી રહી હોઈ કે આ શું થયું છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.