દિવાળી ના સમય માં આ વ્યક્તિ એ એવી રીતે ફટાક્ડો ફોડયો કે જેના કારણે તેનું માથું.જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હમણાંજ દિવાળી પૂરી થઈ. આ ખાસ પર્વને ફક્ત ભારત માં જ નહીં પરંતુ સમગ્ર વિસ્વ્મા ઉજવ્વ્મા આવે છે. આ તહેવાર પોતાની સાથે અનેક તહેવારો લાવે છે. તહેવારો આવતા ની સાથે જ લોકો માં અલગ આનંદ અને ઉત્સાહ છવાઇ જાય છે. લોકો આ દિવસોમાં એક બીજાને મીઠાઈ ઓ ખવડાવે છે અને દિવાળી ની શુભેચ્છા પાઠવે છે.
લોકો માં તહેવાર ના સમય ગળામાં એક બીજા પ્રત્યે મંગળ કામનાઓ પણ કરે છે. આ તહેવાર માં લોકો ભેગા મળી ને વિવિધ વાનગીઓ નો તો લાભ લેજ છે. પરંતુ સાથો સાથ લોકો અને ખાસ તો બાળકો આ તહેવાર માં ફટાકડા ફોડવાનો પણ આનંદ લે છે. આજ વખતે અનેક લોકો એ અવનવા અંદાજ માં આ પર્વ ની ઉજવણી કરી.
અને પોતાના આવા અનોખા અંદાજ ના ફોટા અને વિડીયો સૉશ્યલ મીડિયા પર લોકો સાથે પણ શેર કર્યા. જેમાંથી અમુક લોકો ના અંદાજ તો એટલા અલગ હતા કે જેના કારણે લોકોએ સૉશ્યલ મીડિયા પર મુકાયેલ આવા વિડીયો નો ભરપૂર આનંદ લીધો. હાલ ના સમય માં આવોજ એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક વ્યક્તિ અનોખા અંદાજ માં ફટાકડા ફોડતો નજરે પડે છે. તો ચાલો આપણે આ વિડીયો અંગે માહિતી મેળવીએ.
સોશ્યલ મીડિયા પર વાયરલ આ વિડીયો માં નજરે પડે છે કે રસ્તા પર ઘણા લોકો ફટાકડા ફોડી રહ્યા છે. પણ તેજ સમયે એક વ્યક્તિના અનોખા અંદાજ ના કારણે બધા લોકો નું ધ્યાન તેના તરફ ખેંચાય છે. આ વ્યક્તિ હેલ્મેટ પહેરી ને ઘરની બહાર આવ્યો અને તેના માથા પર ચકરડી વાળો ફટાકડા ફીટ કર્યા.
તેના પછી આ વ્યક્તિ દ્વારા આ ચકરીને આગ લગાડવામાં આવી અને પછી જે જોવા નજરે પડ્યું તે ખૂબ જ અનોખું હતું. ચકરીમાં આગ લાગી કે તરત જ તે વ્યક્તિ આમથી તેમ જવા લાગ્યો અને છેલ્લે જમીન પર સૂઈ ગયો. જે ને કારણે થોડા સમય માટે વ્યક્તિનું માથું આગના ગોળા જેવું લાગવા લાગ્યું. વીડિયો જોઈ ને સૌ કોઈ આશ્ર્ચર્ય ચકિત થઈ ગયા. પરંતુ તેનાથી વ્યક્તિને નુકસાન થઈ શકે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.