Helth

દુનીયા મા નંબર આવે આ ફળ નો! ફાયદા એવા કે..

Spread the love

હાલ ના સમય મા રોગોના ઇલાજ માટે અનેક પ્રકારની દવાઓ બજાર મા મળે છે. ત્યારે આપણને વિચાર આવે કે પહેલાંના સમય મા લોકો રોગ સામે રક્ષણ કઈ રીતે મેળવતા હશે. તો તમને જણાવી દઈએ કે આપડા સાસ્ત્રો મા તેનો ઉલ્લેખ છે. તેમા અનેક ફળો અને વનસ્પતિ ઓના સેવન દ્વારા નિરોગી શરીર કઈ રીતે મેળવ્વુ તેના વિશે માહિતી આપવામા આવિ છે.

આપ્ડે અહીં એક એવિજ માહિતી મેળવવા જઈ રહિયા છિએ. તો ચાલો સંપૂર્ણ માહિતી મેળવ્વિયે. આ માહિતી છે એક એવા ફળ વિશે કે જેના સેવન થિ અનેક પ્રકારના રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. આ વાત છે, ગરમિની ઋતુ મા થતા ફળ ગોરસ આબલીની. આ વનસ્પતી મોટા ભાગે જંગલ મા અને ગ્રામીણ વિસ્તાર મા જોવા મળે છે.

જોકે ગ્રામીણ વિસ્તાર મા લોકો આ ફળથી માહિત ગાર હોઇ છે. જ્યારે અમુક વિસ્તારમા લોકો તેના ગુણો વિસે જાણતા નથી. તેથી તેનો સેવન અર્થે ઉપયોગ પણ કરતા નથી. અહિ આપણે આ ફળ ના ગુણો વિસે જાણીશુ. આ ફળ અલગ-અલગ જગ્યા એ અલગ-અલગ નામથી ઓળખાઇ છે. જેમકે વિલાયતિ આમલી, ગંગા જલેબી, મીઠી આમલી વગેરે.

વાત તેના ગુણો કરિયે તો આ ફળ ના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મા વધારો થાઇ છે. જે હાલના સમય માટે કેટલું જરૂરી છે. તે આપડે સૌ જાણિયે છિએ. તેમા પણ જ્યારથી કોરોના આવિયો ત્યારથિ દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક ક્ષમ્તા વધારવામા લાગી ગયો છે, જેમા તે મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ ના વિકાસ ને કારણે અનેક રોગ સામે રક્ષણ મળે છે. વળી આ ફળ કેન્સરની બીમારી ના ઈલાજ મા પણ ઉપયોગી છે. તેના મા રહેલ એંટિઓકીસડેટસ કેન્સર ના રોગ માટે જવાબદાર કોષોને અટકાવે છે.

આ ફળ ડાયાબિટીજના દર્દિઓ માટે પણ ઉપયોગી છે. ટાઇપ-2 પ્રકાર ના ડાયાબિટીજના દર્દિઓ માટે આ ફળ અને તેના રસનો સેવન ઘણું ફાઇદા કારક ગણાય છે. ઘણી વખત ડૉક્ટર પણ આવા દર્દિઓ ને આ ફળના સેવન અંગે માહિતી આપે છે. જોકે આ ફળ ના અનેક ઉપ્યોગો છે એક માહિતી અનુસાર તે માનવ શરીર ના 100 થી વધુ રોગો સામે રક્ષણ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *