ધોની , પાંડયા, જાડેજા એક સમયે આવા દેખાતા હતા ફોટા જોઈ ને ઓળખી નહી શકો…
રમત ગમત અને ભણતર વિશે આપડે વાત કરવા જઈ રહિયા છીએ. પહેલા ના સમય માં રમત ગમત ને બહુવધુ મહત્વ આપવામાં આવતું ન હતું. લોકો કહેતા કે રમત કરતા છોકરા ઓ નાં ભણતર પર ધ્યાન આપો તો ભવિસ્ય માં ઉપયોગી બનશે. પરંતુ હાલ ના સમય માં આ વિધાન ખોટું સાબિત થાય છે. હાલ માં જેટલું મહત્વ ભણતર નું છે.
તેટલું જ મહત્વ રમત નું પણ છે.હાલ ના સમય માં બાળકો અનેક રમતોમા ભાગ લે છે અને તેમાં પોતાની કુસળ્તા પણ સાબિત કરે છે. તેનું તાજેતર નું ઉદહારણ ઓલમ્પિક છે. કે જેમા દેશ નાં અનેક રમત વીરો એ સારું પ્રદસન કરિયું અને અનેક મેડલો પણ જીત્યા.
રમત નું નામ આવતાનિ સાથે જ સૌથી પહેલી યાદ ક્રિકેટ ની આવે છે. આપડા દેશ નાં લોકો ક્રિકેટ ના રસિયા છે. વળી તેવામાં તે પોતાના મનપસંદ ક્રિકેટ સ્ટાર ને ફૉલો કરે છે. અને તેમના વિશે માહિતી પણ એકત્રિત કરવાનું કામ આવા રસિયા ઓ કરે છે. તો ચાલો અહીં આપડે અમુક આવાજ ક્રિકેટ સ્ટાર ની માહિતી મેળવિએ.
1) વિરાટ કોહલી:- આપણે સૌએ આ નામ અવાર-નવાર સામભળિયુ જ છે. હાલ ના સમય ના દેખાવડા આ ભારતીય ટીમ ના કેપ્ટન અને જોરદાર બૅસ્ટમેન છે. તેઓ સોસીયલ મીડીયા પર પણ ઘણા સક્રિય છે.
2)રોહિત શર્મા:- ક્રિકેટ જગત નું એક જાણીતું નામ આમ તો તેમને હિટ મેન તરીકે ઓળખવામા આવે છે. હાલ માં આટલાં લોક પ્રિય ક્રિકેટર ના જૂના ફોટા જોશો તો તમને પણ નવાય લાગશે.
3) કેએલ રાહુલ:- ભારત ના પ્રખર વિકેટકિપર અને બૅસ્ટમેન કેએલ રાહુલ ના અતિયાર ના અને પહેલા ના ફોટા માં ઘણોજ ફેર છે.
4)ધોની:- આ નામથી કદાચ કોઈ પણ ક્રિકેટ પ્રેમી અજાણિયો નહીં હોય. આ એક એવું નામ છે જે સાંભળતા દરેક ભારતીય લોકો ગર્વ ની લાગણિ અનુભવે છે. જોકે કેપ્ટન કુલ તરીકે પોતાની છવિ બનવનાર ના સારું આતના દિવસો ઘણા સંઘર્ષ ભરેલા હતા.
5)સુરેશ રૈના:- એક જમાના ના ભારત ના અગ્રિમ ખેલાડી રૈના ના શરૂઆત ના દિવાસો પણ ઘણાજ સંઘર્ષ વાળા હતા. તેમની મહેનત ને કારણે તે હાલ માં એટલું મોટું નામ ધરાવે છે.
6) હરભજન સિંહ:- જો વાત કરીએ હરભજન સિંહ ની તો તેઓ પણ ભારતીય ટીમ ના એક મજબૂત ખીલાડિ પૈકિ ના એક છે. તેમના નાનપણ અને જુવાની નો લુક માં ઘણોજ તફાવત જોવા મળે છે.
7)સચિન તેંડુલકર:- તેમના વિશે શુ વાત કરવી આખું જગત તેમને ઓળખે છે. લોકો તેમને ક્રિકેટ ના ભગવાન મને છે.
8)ગાંગુલી:- એક એવું નામ જે ક્રિકેટ માં જોશ ભરી દે છે. ટીમ માં તેઓ દાદા તરીકે ઓળખાય છે. તેમનો ભારતીય ક્રિક્રેટ માં ઘણું સારું યોગદાન છે.
9)યુવરાજ સિંહ:- સૌ કોઇ તેમને ઓળખે છે. ખાસ કરીને તેમાંની 6 બોલ પર 6 છક્કા મારવા વાળી ઇનિગ સૌ કોઇ ને યાદ છે.
10)રવિન્દ્ર જાડેજા:- તેમનું સ્થાન ટીમ માં ઘણું જ ઉચુ છે. તે ભારતીય ટીમ ના ઓલ-રાઉનડર છે. તે સારા ફિલ્ડર, બોલર, અને બૅસ્ટમેન છે.