નીતા અંબાણી નુ સુંદરતાનુ રાજ તના પાણી મા છુપાયેલું છે. પીવે છે આટલુ મોંઘું પાણી….
પાણી, માણસ જીવન માટે સૌ થી વધુ જો કોય જરૂરી તેવી વસ્તુ હોય તો તે પાણી છે. કારણકે તેની ઉપયોગ આનેક્ વસ્તુ માટે થાય છે. માણસ પીવા થી લઇ ને જમવાનું બનાવ વા અને રોજિન્દા કામો માટે તેનો ઉપયોગ કરે છે. પરંતુ સુ તમે જાણો છો કે આ જીવન જરૂરી વસ્તુ નું મુલ્ય અલગ અલગ હોય છે.
તો ચાલો આપડે જાનિએ કે આપડા દેશ માં અમીરી નું બીજું નામ, અને દેશ નાં સૌથી અમીર પરિવાર એવા અંબાણી પરિવાર જે પાણી પીવે છે તેની. આજે આપડે અંબાણી પરિવાર ની વહુ અને નારી શક્તિ ને પ્રોત્સાહિત કરનાર બિઝનેસ વુમન નીતા અંબાણી કે જેઓ પાણી પીવે છે તેની વાત કરી એ.
મિત્રો પૈસો પાસે હોય તો માણસ કાય પણ કરી શકે છે. તે સામાન્ય પાણી કરતા પણ સારી ગુણવતા નું પાણીપી શકે છે. તમને જાણીને નવાય લાગશે કે નીતા અંબાણી જે પાણી પીવે છે તે પાણી કાઇ સાદું નહીં પરંતુ ઘણું મુલ્યવાન છે. તો ચાલો જાણીએ આ પાણી ની ખાસીયત.
મિત્રો નીતા અંબાણી જે પાણી પીવે છે તે પાણી ની 750 ML ની કિંમત 60,000 us ડોલર છે. જો તેના ભારતીય મુલ્ય ની વાત કરીએ તો આ 750ં Ml પાણી નું ભારતીય મુલ્ય લગભગ 44 લાખ થી વધુ છે. નીતા અંબાણી જે બોટલ માં પાણી પીવે છે તેનું નામ ” Acqua di Cristallo Tributo a Modigliani ” છે. આ વિશ્વ ની એક મોંઘી બોતલો પૈકી ની એક છે. જેમાં ફ્રાન્સ અને ફિજિ નું પાણી ભારવામાં આવે છે.
જો વાત કરી એ બોટલ ની તો આ પાણી માં 5 ગ્રામ જેટલિ સોનાનિ ભૂકી બોટલ મથી ઉમેરાય્ છે જે શરીર માટે ઘણું જ્ સારું છે. વળી આ બોટલ નું લેઘર નું આક્ર્સક્ પેકિંગ માં મળે છે જે ઘણું સારો દેખાવ ધરાવે છે. આ બોટલ ની ડિઝાઈન Fernando Altamirano એ બનાવિ છે. વર્ષ 2010 માં આ બોટલ ને ગિનિસ બુક માં પણ સ્થાન માળિયું છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.