મિત્રો હાલના સમયમાં ઘણી બધી એવી ઘટનો બનતી હોય છે જેમાં પતિ-પત્નીએ પોતાના અંગત કારણોને લઈને ખુબ ઝગડતા હોય છે. એવામાં વર્તમાન સમયમાં છુટાછેડા છેડા લેવાની ખુબ ઘટનાઓ સામે આવી રહી છે, આ છુટાછેડા લેવાનું કારણ તો હાલ મુખ્યત્વે પતિ કે પત્નીના કોઈ સાથે અનૈતિક સબંધ હોય તે જ બાબતને લઈને થાય છે.
એવામાં આજની પોસ્ટ દ્વારા અમે એક ઘટના વિશે જણાવા જઈ રહ્યા છીએ જેમાં એક પતિએ પોતાની જ પત્નીની ખુબ ક્રુરતાથી હત્યા કરી નાખી હતી. આપણા દેશમાં હાલ આવી ઘટનાઓ ખુબ વધુ પડતી થતી જોવા મળી રહી છે. આ ઘટના વિશે જાણવા મળ્યું છે કે પતિને તેની પત્નીના અનૈતિક સબંધો વિશે માહિતી મળી હતી આથી તેણે તેની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.
આ ઘટનાએ કાનપુર જીલ્લાના નૌબસ્તા થાનાતગર્ત રાજીવનગરની છે જેમાં એક યુવકે પોતાની જ પત્નીને મૌતને ઘાટ ઉતારી દીધી હતી, આ હત્યાનું કારણ જાણવા મળ્યું છે પતિને તેની પત્નીના અનૈતિક સબંધ વિશે શક થતા પતિએ પત્નીનું ગળું દબાવીને કરી દીધી હતી. આ ઘટના સ્થળે પોહચેલ પોલીસએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માં મેકલી દીધું હતું.
જાણકારી અનુસાર મજુર હૈદર રાજીવ સુનારના મકાનમાં પોતાની પત્ની ચાંદની અને તેની પાચ વર્ષીય દીકરી શમા અને બે વર્ષીય દીકરા સાથે હસન સાથે ભાડે રેહતી હતી. જાણવા મળ્યું છે કે ચાંદની જે ઘરે ભાડે રેહતી હતી તેના પાડોશીમાં રેહતા એક યુવક સાથે તેના અનૈતિક સબંધો ચાલી રહ્યા હતા તેવો શક હતો અને આ શકને લીધે હૈદર અને ચાંદની વચ્ચે પણ ખુબ ઝગડા થતા હતા.
રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે શનિવારની રાત્રે ઘરે આવ્યોને અને કઈક વાતને લઈને તેનો ઝગડો ચાંદની સાથે શરુ થયો હતો, આ ઝગડોએ એટલો બધો વધી ગયો કે હૈદરએ સવારે ચાંદનીનું દોરીથી ગળું દબાવીને હત્યા કરી હતી પછી તે ફરાર થયો હતો. બાળકોના રડવાનો અવાજ સાંભળીને પડોશમાં રેહતા લોકોએ રૂમમાં પોહચ્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી.
ત્યાં હાજર લોકોએ તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી અને પોલીસએ ફોરેન્સિક ટીમ સાથે તરત જ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને તપાસ શરુ કરી હતી. આ ઘટના અંગે તો હાલ તપાસ ચાલી રહી છે અને હૈદરની પોલીસ દ્વારા શોધ થઈ રહી છે. ચાંદનીની દીકરી સહમાં જણાવે છે કે તેના માતા-પિતા વચ્ચે રાત્રે ઝગડો થયો હતો.