પાંચ પાન ખાવાના ચમત્કારીક ફાયદા ઓ! વજન વધવુ , વાળ ખરવા…

વનસ્પતિ એ કુદરત દ્વારા મળેલ આપણને એક અનમોલ ભેટ છે. તે માનવ ના મિત્ર તરીકે કાર્ય કરે છે. વનસ્પતિ આપણ ને ફુલ-ફળ તો આપેજ છે. સાથો-સાથ તે આપણને અમુક પ્રકારની ઔસધિયો પણ આપે છે. આપડા સસ્ત્રો માતો તેના વિશે વિસ્તારથિ ઉલ્લેખ મળેજ છે. અહિ આપડે એવાજ વનસ્પતિ વિશે વાત કરવા જઈ રહિયા છિએ. કે જેનો ઉપયોગ આપડે રોજ-બ-રોજ કરિયે જ છિએ.

તો ચાલો જાણિયે વિસ્તાર થિ. આપડે આહિ લિમડા વિશે વાત કરવા જઈ રહિયા છિએ. લિમડો એક મામૂલી લાગતું આ વનસ્પતિ અનેક રીતે ગુણકારી છે. આમતો તેનો ઉપયોગ રોજ-બ-રોજ ના કાર્યમા અને ખાસ તો વઘારમા થઇ છે. પરંતુ શુ તમે જાણો છોકે આ લિમડૉ કેટલો ગુણકારી છે? તો ચાલો તેના વિશે વિસ્તારથિ માહિતી મેળવિયે.

આમતો લિમડા મા અનેક ગુણ છે. લોકો તેનો ઉપયોગ દાતણ તરીકે પણ કરે છે. જો વાત કરિયે લિમડાના પાનનિ તો તેમા કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને વિટામિન્સ જેવા અનેક ગુણધર્મો આવેલા હોય છે. જે અનેક બીમારી દૂર કરવામા ઉપયોગી બને છે.

લિમડા ના આવ જ ગુણધર્મો ને કારણે ડાયાબિટિસથિ પિડાતા વ્યક્તિ માટે તે ઘણું ઉપયોગી છે. તે બ્લડ અને શુગર ને નિયંત્રિત કરવા મટે પણ ઉપ્યોગિ છે. ઉપરાંત તેમા આયર્ન અને ફોલિક એસિડ પણ છે. જે એનેમિયા દુર કરવા ઉપયોગી છે. તેમાં ફાઇબર ઇન્સુરીનનું પ્રમાણ પણ હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું છે.

જો વાત કરિયે તેના રસનિ તો તેમાટે 4 થિ 5 પાન લઇ ને તેમા એક ગ્લાસ પાણી નાખી તેમા ધાણા અને પુદિનો નાંખી મિક્સ કરિ બનાવી શકાય છે. લિમડો વજન ઘટાડવા માટે ઉપરાંત હદય ને લગતી બિમારી દૂર કરવા ઉપયોગી છે. તે પાચન ક્રિયા ને પણ મજબૂત કરે છે. તે કૉલેસ્ટ્રોલ ઓછું કરવા માટે પણ ઉપયોગી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *