પાવાગઢ ફરવા જવાના હોય તો આ સમાચાર ખાસ વાંચો કેમ કે ખાનગી વાહનો…

મિત્રો આપણે સૌ જણીએ છિએ કે કાલ થિ નવરત્રી ની શરુઆત થવા જઇ રહિ છે.તેવામા બધિ જ્ગ્યા એ નવરાત્રી ને લઇ તૈયારી પુરજોર મા થવા લાગી છે આ દિવસો માતા ની પુજા અને ભક્તિ ના દિવસો છે. સૌ કોઇ માતાની ભક્તિમા ભાવ-વિભોર બની જાઇ છે.

તેવામા આજે નવરાત્રી ને લઇ ને પાવાગઢથિ મોટા સમાચાર સામે આવિયા છે. મળતી માહિતિ મુજબ આજે રાતથી જ કોઇ પણ ખાનગી વાહનો પાવાગઢમા પ્રવેશ મેળવિ શક્સે નહિ. કાલથિ માતાજિના દર્શન સવારે 5 વાગિયા થિ શરુ થઇ જશે જેનો લાભ રાતના 8 વાગિયા સુધિ મળશે.

કોરોરનાનિ માહામારિ ને લઇ ઉજવણી ન થતા માતાજી ના દર્શન માટે મંદિર પ્રસાસને તળેટીથિ લઇ માચિ સુધિ એલઇડિ લગાવિ માતાજી ના લાઇવ દર્શન કરાવ્યા હતા. આજ વખ્તે સરુ થતી નવરાત્રી મા લોકોનિ સુવિધા અને સલામતિ ને ધ્યાનમા રાખિ મંદિર મા 70 લોકો નો સ્ટાફ ઉપરાંત 30 ખાનગિ જવાનો પણ હસે.

મંદિરમા આવ્વા માટે સેનિતાઇજર નો ઉપ્યોગ અને માસ્ક ફરજિયાત બનાવી દેવાયા છે. પહેલા દિવસે દર્શન નો સમય સવરે 5 થિ રાત્રે 8 નો રહેસે.જેમાટે રોપ્વે નિ ટિકિટનુ બુકિંગ સવારે 4 વાગિયાથિ શરુ થઇ જસે. મુસફરોને આવ્વા-જાવા માટે એસટિ નિ 50 થિ 55 બસો આખો દિવસ અને રાત કામ કરસે.

પાવાગઢ 51 શક્તિ પિઠ પૈકિ એક હોવા છતા ત્યા ઘણી પાયાનિ સુવિધા નો આભાવ છે. અહિ મોબાઇલ ના ટાવર આવ્તા નથિ. તેથિ એક પ્રકારે આ યાત્રાળુ સાથે નો સમ્પર્ક તુટી જાઇ છે. તેને ધ્યાન મા લઇ તમામ કમ્પનિ ઓ ને અહિ હંગમિ મોબાઇલ ટાવરો ઉભા કરવાનુ કહેવાયુ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *