પીંજરાનો દરવાજો ખુલતા જ સિંહણએ કર્યું એવું કે જેને જોઇને તમામ વ્યક્તિના જીવ ઉચ્ચે ચડી ગયો પરંતુ, જુઓ વિડીયો.
મિત્રો આપણે સૌ કોઈ જણીએ જ છીએ કે વર્તમાન સમયમાં પ્રાણીઓ સાથે મનુષ્યની ઘણી બધી ખાસ મિત્રતા હોય છે એટલું જ નહી અત્યારે તો લોકો દવા નવા નવા પ્રાણીઓને પાલતું બનાવામાં આવે છે. આપણે જાણીએ જ છીએ કે હાલના સમયમાં કુતરા, બિલાડી જેવા પ્રાણીઓને પાલતું બનાવામાં આવે છે પણ શું તમે કોઈ દિવસ સિંહને પાલતું પ્રાણી બનાવતા જોયો છે? ના, નહી જોયો હોય પણ આજે અમે આ પોસ્ટના માધ્યમથી વાયરલ થઈ રહેલો એક એવો વિડીયો શેર કરવા જઈ રહ્યા છીએ જેને જોઇને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યમાં પડી જશે.
મિત્રો હાલના સમયમાં આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, એટલું જ નહી આ વિડીયોને લોકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો જોનાર તમામ લોકોએ પેહલા તો આશ્ચર્ય પામે છે કે આવું કઈ રીતે બની શકે. હાલ હજી થોડા સમય પેહલા જ એકે વિડીયો ખુબ વાયરલ થયો હતો જેમાં એક નાની બાળકીએ એક વિશાહ અજગર સાથે રમી રહી હતી અને હવે આ સિહણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
આ વિડીયોમાં જોય જ શકાય છે કે માનવ અને પ્રાણી વચ્ચે કેટલો પ્રેમ છે પરંતુ આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એવો ભય હોય છે કે આ સીહંણ તે વ્યક્તિ ખાય જશે પણ ના એવું નથી થતું, સિંહણએ તે વ્યક્તિ સાથે ખુબ પ્રેમથી રમી રહી છે. આ વિડીયોમાં આગળ જે થાય છે તે જોઇને તો કોઈ પણ વ્યક્તિનો જીવ ઉચ્ચે થઈ શકે છે. મિત્રો જયારે આ વ્યક્તિએ આ સિંહણના દરવાજાને ખોલે છે ત્યારે આ સિંહણએ તે વ્યક્તિ પર કુદકો મારે છે પરંતુ આ કુદકોએ હુમલો નહી પરંતુ તે વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.
સમાન્ય વાત છે કે આ વિડીયો જોઇને સૌ કોઈ આશ્ચર્ય પામ્યું હશે કારણ કે કોઈ વ્યક્તિએ જંગલી પ્રાણી પાસે જવા ઇચ્છતું નથી, જયારે આપણે જંગલમાં જતા હોઈએ છીએ ત્યારે પણ આપણને ફક્ત એક જ બીક સતાવતી હોય છે કે કોઈ જંગલી પશુ આપણી પર હુમલો ના કરે પરંતુ આ વિડીયોમાં કઈક અલગ જ છે આ વિડીયોમાં આ શખ્સએ સિહણ સાથે ખુબ ખુશીથી રમી રહ્યો છે.
મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયો sirgathelioness નામની instagram પ્રોફાઈલ પર મુકવામાં આવ્યો હતો, આ વિડીયો પર લાખોની સંખ્યામાં વ્યુઝ છે અને એટલું જ નહી આ વિડીયો પર ઘણી બધી લાઈકઓ પણ કરવામાં આવી છે. લોકો આ સીહંણ અને વ્યક્તિના વિડીયો પર પોતાની અલગ અલગ પ્રીતીક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.