પુષ્પા મુવી ના સોન્ગ્સ “ઓઓ અંતવા” પર વિરાટ કોહલી એ એવો ડાન્સ કર્યો કે તેના ફેન્સ પણ બોલી ઉઠ્યા…જુઓ વિડીયો.

ભારતીય ક્રિકેટરો સોશિયલ મીડિયા પર છવાયેલા જ રહે છે. તે તેના અવનવા વિડીયો અને ફોટા સોસીયલ મીડિયા પર શેર કરતા જ હોય છે. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી તેના તેના દેખાવ પરફોર્મન્સ લઈને ખાસ એવા ચર્ચા મા જોવા મળતા હોય છે. હાલમાં આઇપીએલ શરુ હોય અને એવામાં આઇપીએલ ટિમ રોયલ ચેલેંજર્સ બેંગ્લોર ના ખેલાડી મેક્સવેલ ના લગ્ન થયા હોય તેણે તેના લગ્ન ની પાર્ટી નું આયોજન કર્યું હતું. આ પાર્ટી મા બેંગ્લોર ની ટિમ ના તમામ ખેલાડીઓ એ હાજરી આપી હતી. જેમ વિરાટ કોહલી નો જોરદાર ડાન્સ વાયરલ થઈ રહ્યો છે.

બેંગ્લોર ના ખેલાડી અને ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે તાજેતરમાં ભારતીય મૂળના વિન્ની રમન સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં પરિવારના સભ્યો અને કેટલાક મિત્રોએ હાજરી આપી હતી. તે જ સમયે, હવે મેક્સવેલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને તેના લગ્નની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં RCB ના તમામ ખેલાડીઓ હાજર રહ્યા હતા.જે દરમિયાન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલી એ બ્લેક કુર્તા અને સફેદ પાયજામા મા જોવા મળે છે.

લગ્ન ની પાર્ટી હોય બેંગ્લોર ના તમામ ખેલાડીઓ એ હાજરી આપી હતી તે દરમિયાન ડીજે ના ગીત ઉપર તમામ ખેલાડીઓ ખુબ જ ડાન્સ કરતા નજરે ચડે છે. જેમાં વિરાટ કોહલી નો પુષ્પા મુવીના સોન્ગ્સ “ઓઓ અંતવા” પર ખુબ જ સુંદર રીતે ડાન્સ કરી રહેલો નજરે ચડે છે. તેના આ અતરંગી ડાન્સ ને જોઈ ને સૌઉ કોઈ અચંબિત રહી જાય છે. આ વીડિયોને ‘ફિલ્મફેર’ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં એક લાખ થી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. કોહલી ના ડાન્સ ને તેના ફેન્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

અત્યારે આઇપીએલ ચાલી રહી હોય કોહલી તેના પ્રદર્શન ને લઇ ને પણ ચર્ચા માં છે. કોહલી આ વખતે આઇપીએલ મા ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે એવામાં હવે તેનો ડાન્સ કરતો વિડીયો જોઈ ને કેટલાક તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. તમે પણ જુઓ કોહલી નો વિડીયો.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

Spread the love

Leave a Reply

Your email address will not be published.