પૃથ્વી પર મળી આવી નવી પૃથ્વી જાણીને તમને પણ લાગશે નવાઈ જાણો આ….

મિત્ર આપણે જાણીએ છીએ કે આપણી દુનિયા એક રહસ્ય છે દુનિયાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? દુનિયામાં સૌથી પહેલું કોણ રહેતું હતું? દુનિયામાં માનવીનું અસ્તિત્વ ક્યારથી છે? આ સમગ્ર પૃથ્વી પર જીવન કઈ રીતે શક્ય છે? સમગ્ર સૃષ્ટિનું સંચાલન કોણ કરે છે? અહીં જોવા મળતા જાતજાતના અને ભાતભાતના જેવો ક્યાંથી આવ્યા છે? વળી આવડી મોટી દુનિયા ની રચના કોણે કરી છે શું આ દુનિયા જાતે જ તે આવી તેની પાછળ પણ કોઈ કહે છે?

તેવા અનેક પ્રશ્નો આપણને ઘણી વાર થતાં હોઈ છે તેમાં પણ આપણે જાણીએ છીએ કે આપણી દુનિયા એ રહસ્યનો ખજાનો છે આપણી દુનિયામાં અનેક એવા સ્થળો છે જેમાં અનેક પ્રકારના રહસ્ય છુપાયેલા છે આવા રહસ્ય અંગે વિજ્ઞાનીઓ દ્વારા અવારનવાર અનેક પ્રકારના સંશોધનો કરવામાં આવે છે. પરંતુ કોઈપણ સંશોધનોમાં એક પણ પ્રકાર ઠોસ પ્રમાણ મળતું નથી. આપણે એક એવી જ બાબતો વિશે વાત કરવાની છે કે જે લગભગ તમે નહીં જાણતાઓવ તો ચાલો આ સમગ્ર ઘટના અંગે માહિતી વિસ્તારથી મેળવી એ.

આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વીના કેન્દ્રમા લોખંડના ઘન ગોળા રહેલા છે તેવું માનવામાં આવે છે, આવો ગોળો ખૂબજ ગરમ અને પીગળેલા બહારની કોરથી ઘેરાયેલું છે. અમેરિકા અને જાપાનના સિસ્મોલોજીસ્ટ આ અંગે સંશોધન કરી રહ્યા હતા. તેવા સમયે તેમને જાણ થઈ કે આ મામલો ઘણો અઘરો છે. તેમને જાણવા મળ્યું કે ઘન ધાતુ અને પ્રવાહી ધાતુના અનેક સ્તરો અને અમુક ચોક્કસ માત્રામાં સામગ્રીનો સમાવેશ થાય છે, જે બંને વચ્ચે અડધી છે.

વધુમાં એવું પણ જાણવા મળ્યું કે હજુ સુધી કોઈ માનવ કે મશીન એ આટલી ઊંડાઈ સુધી પહોંચી શક્યું નથી, કે જ્યાં બીજી દુનિયાના અસ્તિત્વના પુરાવા મળ્યા છે. જો કે, હવાઈ યુનિવર્સિટીના રેટ્ટ બટલર અને જાપાનના સેન્ટર ફોર અર્થ ઈન્ફોર્મેશન સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં કામ કરતા તેમના સાથીદાર સેઇજી સુબોઈબેએ આવા વિસ્તારો અંગે એક અભ્યાસ કર્યો છે તેઓનો અભ્યાસ એવો હતોકે ભૂકંપ પછીના તરંગો કેવી રીતે કેન્દ્રથી અન્ય દિશા તરફ જાય છે.

રેટ્ટ બટલર જણાવે છેકે, આવા તરંગો અંગે ના વિતરણ સોનારના સ્વરૂપમાં કાર્ય કરે છે, આવા તરંગો પૃથ્વીની અંદર ની રચનાને દર્શાવે છે. અત્યાર સુધીના અભ્યાસ માં એવું સામે આવ્યું છે કે સૌ પ્રથમ ઉપરના 150 માઇલમાં કઠણ, નરમ અને વિવિધ ધાતુઓનુ બનેલું સ્તરો છે. વળી પૃથ્વીનો મુખ્ય ભાગમા ચુંબકીય ક્ષેત્ર છે, આવો ચુંબકીય ક્ષેત્ર આપણી પૃથ્વી ને મંગળ જે વિશાળ રણ બનતા અટકાવે છે.

વળી બ્રિસ્ટોલ યુનિવર્સિટીના સિસ્મોલોજિસ્ટ જેસિકા ઇરવિંગે લાઇવ સાયન્સના જણાવ્યા અનુસાર તેઓ સંપૂર્ણપણે છુપાયેલા વિશ્વને શોધી રહ્યા છે, જે પૃથ્વીના મૂળમાં છે. 1871 માં તેમને જણાવેલ આ દુનિયા ડાયનાસોરથી ભરેલી હોઈ શકે નહીં. આ એક એવી છુપી દુનિયા હશે, જે આવનારા દિવસોમાં આપણા વૈજ્ઞાનિકો માટે આકર્ષણ નું કેન્દ્ર બનશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *