Gujarat

બે ટ્રકો વચ્ચે ભયંકર અકસ્માત થયો ! બન્ને ટ્રકો આગ મા હોમાયા

Spread the love

અકસ્માત આપણે અવાર નવાર અકસ્માત ના કિસ્સા સાંભળીએ છિએ. અને જોયે પણ છિએ. અકસ્માત કોઈ એક પક્ષ્કાર કે બન્ને પક્ષ્કારો ની ભૂલ કે ગેરસમજ ને લઈ ને થાય છે. આવા અક્સ્મતો માં જાન-માલ નું નુકસાન પણ થાય છે.

અહીં આપડે એક એવાજ કિસ્સા વિશે વાત કરશુ. આ ઘટના છે, અમીરગઢ લક્ષ્મીપુરા ગામ પાસેના રાષ્ટ્રીય માર્ગ ની. આમતો બનાસકાંઠા ના આ વિસ્તાર માં અવાર-નવાર અક્સ્મતો સર્જાય છે.

મળતી માહિતી અનુસાર બનાસકાંઠા જીલ્લા ના અમીરગઢ લક્ષ્મીપુરા ગામ પાસેના રાષ્ટ્રીય માર્ગ પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અક્સ્માત નોંધાયો છે. મળતા અહેવાલ મુજબ બે ટ્રક આ વિસ્તાર માં ભટકાયા છે. જેમાંથી એક ટ્રક માં અક્સ્માત બાદ અચાનક આગ લાગી ગઈ.

જોકે આસપાસ ના લોકો એ આ આગ પર કાબૂ મેળવવા તેના પર પાણી છાતિયુ. પરંતુ તેમાં એકા-એક આગ ભભુકિ ઉઠી.જોકે ત્યાર બાદ લોકો એ પોલીસ અને ફાયર બ્રિગેડને ફોન કરીયો.

જોકે ફાયર બ્રિગેડ ના અધિકારિયો લગભગ 2 કલાક મોડા પહોંચીયા. આ વિસ્તાર માં અવારા નવાર અક્સ્માત સર્જાય છે. તેથી આ વિસ્તાર માટે ફાયર ફાસ્ટર ની માગણી કરવામાં આવિ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *