બૉલીવુડ ના આ પાંચ કપલ પાસે છે આટલી સંપત્તિ કે જાણીને તમને પણ નવાઈ લાગશે તેમની આ કમાણી ના કારણે તેઓ જીવે છે ઘણીજ વૈભવી જીવન શૈલી…..

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સૌના જીવનમાં મનોરંજન ઘણું જ મહત્વનું છે. અને તેમાં પણ આપણને સૌને મનોરંજન પૂરુંપાડતુ સૌથી મોટું કોઈ સાધન હોઈ તો તે બૉલીવુડ છે. મિત્રો આપણે સૌ બૉલીવુડ વિશે જાણીએ છીએ. આપણી આ હિન્દી ફિલ્મ જગત ના ચાહક દેશ અને વિદેશમાં જોવા મળે છે. લોકો હિન્દી ફિલ્મ સિનેમાને ઘણો જ પ્રેમ આપે છે. અને દરેક ફિલ્મ ઉપરાંત તેમાં કામ કરતા દરેક કલાકારો ને પણ ઘણા પસંદ કરતા હોઈ છે. લોકો પોતાના પસંદગીના કલાકારોની ફિલ્મો અચૂક જોતા હોઈ છે. જે પૈકી અમુક ફિલ્મો ઘણીજ સુપરહિટ સાબિત થાય છે.

જો કે જણાવી દઈએ કે આવા દરેક કલાકારો અને ફિલ્મ સાથે જોડાયેલ લોકો જેવાકે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર આવી ફિલ્મો માંથી ઘણા નાણાં કમાતા હોઈ છે. તેમની પાસે અનેક સંપત્તિ હોઈ છે જેના કારણે તેઓ ઘણીજ વૈભવી જીવનશૈલી જીવતા હોઈ છે. આવા કલાકારો ફિલ્મ ઉપરાંત અન્ય વસ્તુઓમાં થી પણ નાણા કમાતા હોઈ છે. પોતાની આવી અધધ કમાણીની કારણે તેઓ રાજા અને મહારાજા જેવું જીવન જીવતા હોઈ છે.

તેમની કમાણી ઘણી હોઈ છે જેના કારણે તેઓ ગમ્મતે વસ્તુઓ આરામથી ખરીદી શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે આવા મોટા કલાકારો અને મોટી હસ્તીઓ પાસે ઘણા જ મોટા ઘર અને અનેક લાગશરીઝ ગાડીઓ જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે આવા વધુ સંપત્તિ વાળા લોકો પોતે રાજાઓ અને વેકેશન કરવા માટે પણ વિદેશોમાં જતા હોઈ છે. આપણે અહીં અમુક એવાજ ફિલ્મી જોડાઓ વિશે વાત કરવાની છે કે તેમની પાસે ઘણે સંપત્તિ છે અને તેના વિશે જાણીને તમને પણ લાગશે કે ખરેખર આ લોકોની જીવન શૈલી ઘણી જ સારી છે. તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ.

જો વાત કરીએ બૉલીવુડ ના ફિલ્મી જોડા અને તેમની સંપત્તિ અંગે તો આ યાદીમાં સૌથી પહેલું નામ શાહરુખ ખાન અને ગૌરી ખાન નું આવે છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે શાહરુખ ખાન ને લોકો બોલીવુડના કિંગ ખાન તરીકે ઓળખે છે. એક સમય ના આ સુપરસ્ટારે આખા બૉલીવુડ ઉપર દસકો સુધી રાજ કર્યું અને તેમની દરેક ફિલ્મો લગભગ હિટ જતી હતી. જણાવી દઈએ કે શાહરુખ ફિલ્મ જગત ઉપરાંત અન્ય ઘણા કામો સાથે સંકળાયેલ છે. જો વાત શાહરુખ ની સંપત્તિ અંગે કરીએ તો રિપોર્ટ મુજબ તેમની સંપત્તિ 5550 કરોડ છે. આ ઉપરાંત જો વાત તેમના પત્ની ગૌરી ખાન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ રેડ ચીલી એન્ટરટેનમેન્ટ નામના પ્રોડક્સન હાઉસ ની માલકીન છે સાથો સાથ તેઓ ઇન્ટિરિયર ડિઝાયનર પણ છે જો વાત તેમની સંપત્તિ અંગે કરીએ તો તેઓ 1591 કરોડની સંપત્તિના મલિક છે.

આ યાદીમાં આગળ નું નામ આદિત્ય ચોપડા અને રાની મુખર્જી નું છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આદિત્ય ઘણા જ મોટા પ્રોડ્યૂસર છે. તેઓ દેશના મોટા પ્રોડક્સન હાઉસ પૈકી એક એવા યશ રાજ ફિલ્મસ ના માલિક છે તેમણે પોતાના આ પ્રોડક્સન બેનર અંતર્ગત અનેક ફિલ્મો પ્રોડ્યૂશ કરી છે અને તેઓ અઢળક કમાણી મેળવે છે. જો વાત તેમની સંપત્તિ અંગે કરીએ તો તેઓ 6586 કરોડ ની સંપત્તિના માલિક છે. જયારે વાત તેમના પત્ની એટલેકે રાની મુખર્જી અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે રાની ઘણીજ કમાલ ની આદાકારા છે. અને હાલના સમયમાં પણ તેઓ બૉલીવુડ માં ઘણા કાર્યરત છે. જો વાત તેમની સંપત્તિ અંગે કરીએ તો તેઓ 88 કરોડ ની સંપત્તિના માલિક છે.

આ યાદીમાં સાથી મહત્વનું નામ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના નું છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પાછલા ઘણા સમયથી અક્ષય કુમાર આખા બૉલીવુડ પર રાજ કરે છે. તેમની દરેક ફિલ્મો બ્લોકબસ્ટર સાબિત થાય છે. અને તેઓ હાલ બૉલીવુડ ના સૌથી સફળ અભિનેતા માનવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે અક્ષય કુમારને બૉલીવુડ માં ખિલાડી તરીકે ઓળખવામાં આવે છે. જોવાત ખિલાડી કુમાર ની સંપત્તિ અંગે કરીએ તો તેઓ 1850 કરોડની સંપત્તિના માલિક છે. જયારે વાત તેમના પત્ની ટ્વિંકલ ખન્ના અંગે કરીએ તો તેઓ પણ બોલીવુડના ઘણા જ સારા અભિનેત્રી છે અને તેમની સંપત્તિ 222 કરોડ છે.

આ યાદીમાં બચ્ચન પરિવાર પણ પોતાનું સ્થાન ધરાવે છે. મિત્રો જણાવી દઈએ કે આ યાદીમાં આગળનું નામ અભિષેક બચ્ચન અને એશ્વર્યારાય બચ્ચન નું છે. આપણે સૌ જાણીએ છીએ કે સદીના મહાનાયક અમિતાભય બચ્ચન ના પુત્ર અભિષેક બચ્ચન બૉલીવુડ ના સારા અને સફળ કલાકારો પૈકી એક છે. તેમણે બોલીવુડમાં અનેક હિટ ફિલ્મો આપી છે. હવે જો વાત તેમની સંપત્તિ અંગે કરીએ તો તેમની પાસે 222 કરોડ ની સંપત્તિ છે. અભિષેક એકટિંગ ની સાથો સાથ અનેક અન્ય કર્યો સાથે પણ સંકળાયેલા છે. હવે જો વાત તેમના પત્ની એટલે કે એશ્વર્યારાય બચ્ચન અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે તેઓ ઘણા જ સુંદર છે. અને તેમણે બૉલીવુડ ને એકથી વધીને એક હિટ ફિલ્મો આપી છે, તેઓ પહેલા અને આજે પણ લાખો લોકોના દિલ પર રાજ કરે છે. હવે જો વાત તેમની સંપત્તિ અંગે કરીએતો તેઓ 740 કરોડ ની સંપત્તિના માલિક છે.

આ યાદીમાં આગળનું નામ શેફ અને કરીનાનું છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ શેફલી ખાને કરીના સાથે બીજા લગ્ન કાર્ય છે. આ બંને કલાકારો ઘણા સમયથી બૉલીવુડમાં કામ કરી રહ્યા છે. આ કપલ પાસે ઘણો પૈસો છે. અને તેઓ ઘણુંજ વૈભવી જીવન જીવે છે. જો વાત તેમની સંપત્તિ અંગે કરીએ તો તેમની કુલ સંપત્તિ 740 કરોડ રૂપિયા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *