ભયંકર અકસ્માત મા 12 લોકો ના એક સાથે મોત, ઓમ શાંતિ લખી..
આપડે અનેક અકસ્માત ના કિસ્સા ઓ જોતાં હોઈએ છીયે. જેમાં લોકો ને આર્થિક નુકસાન ની સાથે સાથે જાન નું પણ નુકસાન થતું હોય છે. આપડે અહીં આવાજ અક્સ્માત વિશે વાત કરવા જઈ રહિયા છીએ.
આ ઘટના છે બારાબંકીના દેવા પોલીસ સ્ટેશન વિસ્તારના કિસાન પથ પર બાબુરીયા ગામ પાસેની કે જ્યાં ઘણો મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે કિસાન પથ પર મોટો માર્ગ અકસ્માત થયો હતો. જ્યાં એક ટ્રક અને બસ વચ્ચે અથડામણ થઈ છે. મળતી માહિતી મુજબ બસ માં 12 લોકો સવાર હતા. જોકે તેમાંથી કેટલા લોકો ને ઈજા થઈ છે અને કેટલા લોકો મૃત્યુ પામીયા છે તેની કોઈ ચોક્ક્સ માહિતી મળતી નથી.
અક્સ્માત થતાં આસ-પાસ લોકો એકઠા થઈ ગયા અને સમગ્ર બનાવ ની જાણ પોલીસ ને કરી. ઘટના અંગે માહિતી મળતા પોલીસ તે સ્થળએ પહોંચી આવી અને તપાસ હાથ ધરી. પોલીસ દ્વારા આ ઘાયલ લોકો ને આન્ન ફાન્ન ખાતે સારવાર અર્થે ખસેડ વામાં આવિયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!