ભયાનક! રેલ ના પાટા પર આત્મ હત્યા કરવા બેઠો યુવક અને બનેવી ને કોલ કરી ને કીધું આવુ…
મિત્રો આપડે અવાર નવાર અનેક આત્મહત્યા અંગેના બનાવો જોયા હશે ત્યારે આપણને વિચાર થાઈ કે શા માટે તે વ્યક્તિએ આવું પગલું ભર્યું હશે.જોકે આત્મહત્યા કરવી કોઈ સહેલી વાત નથી છતાં પણ લોકો આવું અઘરું પગલું ઉપાડી લે છે ત્યારે વિચાર થાઈ છે કે તે વ્યક્તિ પોતાના જીવન માં કેટલો ઉદાસ હશે કે કેટલો તે જીવનથી કંટાળી ગયો હશે આત્મહત્યા પાછળનું જે કારણ હોય પરંતુ આવું પગલું ભરનાર ના પરિવાર ની હાલત શું થતી હશે તે વિચારતાંજ આપણને ડર લાગે છે.
આપડે અહીં એક એવાજ બનાવ વિશે વાત કરવા જઈ રહિયા છીએ કે જ્યાં એક યુવકે ટ્રેન સામે આવીને આત્મહત્યા કરી છે જોકે તેણે આત્મહત્યા કરતા પહેલા પોતાના જીજા ને ફોન પણ કરીયો અને જાણવું કે તે પોતે આત્મહત્યા કરવા જઈ રહીયો છે અને તેમને ખુશ રહેવાની પણ વાત કરી ત્યાર બાદ આ યુવકે પોતાના મોટા ભાઈ ને પણ ફોન કરીયો અને જણાવ્યું કેતે પોતે ટ્રેન ના પાટા પર આત્મહત્યા કરવા બેઠો છે અને તેમને વિડિઓ કોલ કરવા જાણવું પરંતુ તે વિડિઓ કોલ કરે તે પહેલાજ ટ્રેન આવી ગઈ અને યુવક નું મૃત્યુ થઇ ગયું.
તો ચાલો જાણીયે આ આખી ઘટના વિશે. મળતી માહિતી મુજબ આત્મહત્યા કરનાર વ્યક્તિ નું નામ સોનુ ગુર્જર છે જેની ઉમર 19 વર્ષ છે તે ખેડલી મહારાજા પોલીસ સ્ટેશન ઇટાવા ના નિવાસી હતા.હજી 8 દિવસ પહેલાજ તેઓ ગુજરાત થી પરત આવિયા હતા. સોમવારે લગભગ 3 વાગ્યા આજુ બાજુ તે ઘરેથી કોટા જવાનું જણાવીને નીકળયા અને સાડા સાત વાગ્યા નજીક તે મારવાડા પોલીસ ચોકી ની પાસેની ટ્રેન ના પાટા પરથી તેમના જીજા ને ફોનકરી ખુશ રહેવાની વાત કરી.
ત્યાર બાદ તેમના મોટા ભાઈ ને ફોનકરી આત્મહત્યા ની વાત કરી અને તેમને વિડિઓ કૉલ કરવા કહીંયુ પરંતુ એટલા માંજ ટ્રેન આવી ગઈ અને તેમનું મૃત્યુ થઇ ગયું આ ઘટના સમય એ તેમનો ફોને શરૂ હતો તેમના મોટા ભાઈ ને સોનુ નો આવાજ સંભળાતો બંધ થઇ ગયો આ ઘટના બાદ આસ પાસ ના લોકો ભેગા થઇ ગયા અને તેમને ફોન પર તેમના મોટા ભાઈને સોનુના મૃત્યુ ની જાણકારી આપી આ ઘટના ની જાણ થતા તરતજ પોલીસ અને સોનુના પરિવાર ના સભ્યો ત્યાં પહોંચી ગયા.
પોલીસે હાલ આ બોડીને પોસ્ટમોટર્મ માટે મોકલી અને પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ તેમના પરીવાર ના લોકો ને તેમની બોડી સોંપી દેવામાં આવી હતી. જોકે હાલ તેમની આત્મહત્યા પાછળ નું કારણ જાણવા મળિયું નથી પોલીસે આ ઘટના અંગે વધુ તાપસ હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!