ભરૂચ શહેરમાંથી ચોરાયેલ બોલેરો ગાડી સાથે એક આરોપીને પકડતી ભરૂચ શહેર “ એ ડીવીઝન પોલીસ

ગત તા .૦૯ / ૦૮ / ૨૦૨૧ ના રોજ રાત્રીના કલાક ૮/૦૦ થી સવારના ૦૮/૦૦ સમયે ભરૂચમાં સુરીયા ઓફર ફ્લોરેન્સ શોપિંગ સેન્ટર પર પાર્ક કમ્પાઈન પાર્ક કરવામાં આવ્યું હતું. ચોરસ ઇસમ ચોરી કરવામાં આવી છે જે હકીકતમાં ભરૂચનું શહેર છે. ડીવી. સદર બોલેરો ગાડી ચોરીની તપાસ સિંધવા પોલીસ ચોકી પો. બી.જીયાદવ નાઓ રહે છે.

વડોદરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં મિલ્કત સંબંધી ગુના તથા ચોરીના ગુના અટકાવવા અનુસંધાને VC નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.પી.ભોજાણી નાઓએ માર્ગદર્શન આપેલ ભરૂચ શહેર “એ ડીવી.પો.સ્ટે.ગુ.ર.નં.પાર્ટ- A ૧૧૧૯૯૦૧૦૨૧૧૧૪૪ /૨૦૨૧ IPC કલમ ૩૭૯ મુજબ ગુનો દાખલ થયેલ જેમાં બોલેરો ગાડી નંબર GJ – 16 – BK – 2951 ની કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ સદર બોલેરો ગાડીની ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.કે.ભરવાડ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સુચના આપેલ જે સુચના આધારે ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન રીસોર્સીસના આધારે હે.કો.રાજેન્દ્રભાઇ નાથાભાઇ નાઓને માહીતી મળેલ કે સદર બોલેરો ગાડી ગરબાડા તાલુકાના પાદડી ગામે છે.

જે બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો ઉપરોક્ત જણાવેલ સરનામે જઇ તપાસ કરતા એક સફેદ કલરની બોલેરો ગાડી નંબર GJ -16 -BK -2951 પડેલ હોઇ જે ઘરમાં એક ઇસમ હાજર હોઇ તેનુ નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ બરસિંગભાઇ નરસુભાઇ પરમાર ઉં.વ. આ. ૩૨ રહે.પાદડી ગામ,ફળીયુ રામડુંગર,તા.ગરબાડા જીલ્લો દાહોદ નો હોવાનું જણાવેલ અને આ ગાડી બાબતે પુછતા પોતાનો સાળો સુરેશભાઇ વનાભાઇ કળમી રહે કાળીયાકુવા ફળીયુ અગરવાડા ગામ.તા.જી. દાહોદ નાનો ડુપ્લીકેટ ચાવીથી ભરૂચથી ચોરી કરી પોતાના ઘરે આપી ગયેલ હોવાનું જણાવેલ જેથી સદર ઇસમને ઉપરોકત ગુનાના કામે લાવી હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી ૧ બરસિંગભાઇ નરસુભાઇ પરમાર ઉં.વ. આ ૩૨ રહે.પાદડી ગામ, ફળીયુ રામડુંગર તા. ગરબાડા જીલ્લો દાહોદ વોન્ટેડ આરોપી સુરેશભાઇ વનાભાઇ કળમી રહે કાળીયાકુવા ફળીયુ ,અગરવાડા

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *