ભીષણ આગ ની વચ્ચે પણ આ વ્યક્તિ આરામથી જમી રહ્યો હતો અને તેને….. જુઓ વિડીયો…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા સૌ ના જીવન માં ખોરાક ઘણો મહત્વ પૂર્ણ છે. આપણ ને સૌ ને જીવન જીવવા માટે ખોરાક ની જરૂર પડતી હોઈ છે. ખોરાક માં રહેલ વિવિધ પોસ્ટિક પદાર્થો ને કારણે શરીર તંદુરસ્ત રહે છે. અને જીવન ટકાવ્વા માં પણ તે ઉપયોગી છે. માટે લોકો ખોરાક મેળવવા ઘણા કર્યો કરે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ લગ્ન નો સમય ગાળો ચાલી રહ્યો છે. અને આ સમય ગાળા દરમિયાન લોકો ને લગ્ન ની સાથો સાથ અને ઘણી વખત તેનાથી પણ વધુ લગ્નના જમણવાર માં રસ હોઈ છે. લગ્ન અંગેની કંકોત્રી આતાજ ઘણા લોકો ભોજન અંગે વિગતો જોતાં હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે લગ્નમાં અનેક પ્રકારના વ્યંજન હોઈ છે જે લોકો ને ખાવા ઘણા પસંદ પડે છે અને આવો જ એક લગ્ન ના જમણવાર નો વિડીયો હાલ સોશ્યલ મિડીયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર લોકો અનેક વિડીયો પણ અપલોડ કરે છે જેમાંથી અમુક વિડીયો જોનાર લોકો નું મન મોહીલે છે. અને લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. આવા ઘણા વિડીયો સૉશ્યલ મીડિયા પર વાયરલ થાતા હોઈ છે તેમાં પણ લગ્નને લાગતા વિડીયો લોકોમા ઘણા જ પસંદ કરવામાં આવે છે. આવો જ એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો આ વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ.

જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો વીડિયોમાં જોઈ શકાય છે કે આ વિડીયો લગ્નનો છે અને એક લગ્નના બગીચામાં આગ લાગી છે. આ આગ એટલી વિકરાળ છે કે તેના લપેટા તંબુથી ઉપર સુધી વધી રહ્યા છે. આટલી વિકરાળ આગ છતાં પણ બગીચામાં બેઠેલા અમુક લોકોનું ધ્યાન ફક્ત પોતાન ખોરાક પર હોય છે.

આ વાયરલ વિડીયો માં એક વ્યક્તિ જોવા મળે છે. આ વ્યક્તિ પોતાનો ખોરાક ખાવામાં ઘણો વ્યસ્ત છે, તે પહેલા તેની પાછળની તરફ જોઈ રહ્યો છે જ્યાં આગ લાગી છે, પછી તેની પ્લેટમાં ખોરાક ખાઈ રહ્યો છે. આ વ્યક્તિ નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

જો વાત વિડીયો માં બતાવવામાં આવેલ સ્થળ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ વિડીયો મહારાષ્ટ્ર માં આવેલ થાણેના ભિવંડી ખાતે નો છે. જણાવી દઈએ કે અહીં રવિવારની રાત્રે આ વિસ્તાર માં સ્થિત અન્સારી મેરેજ હોલમાં આગ લાગવા નો મામલો સામે આવ્યો છે. હોલમા લગ્ન છે અને લગ્ન ના કારણે અનેક લોકો ત્યાં હજાર છે. તેવામાં અહીં આગ ફાટી નીકળી હતી. આ આગની વિકરાળતા ફક્ત એટલા પરથી માલુમ પડે છે કે આગના કારણે થોડી જ વારમાં આખો મેરેજ ગાર્ડન બળીને ખાખ થઈ ગયો હતો. આગ ના કારણે વર અને કન્યાને પણ ભારે મુશ્કેલીથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *