ભેંસ નું દૂધ કાઢવા જતા થયું એવું કે ભેંસ અને મહિલા જાણો આખી ઘટના……..
મિત્રો આપણે અવાર નવાર અનેક અજિબો ગરીબ કિસ્સાઓ જોતાં અને સાંભળતા જોઈએ છીએ જે બનાવો સાંભળ્યા પછી આપણને પણ ધણી નવાઈ લાગે છે આવોજ એક બનાવ હાલ ઘણો જ ચર્ચા માં છે જે સાંભળતા તમને પણ નવાઈ લાગશે.
આ ઘટના કંઈક એવી છેકે એક મહિલા જ્યારે ભેંસ નું દૂધ કાઢતી હતી ત્યારે અચાનક તે ભેંસ ને ચક્કર આવતા તે આ દૂધ કાઢતી મહિલા પર પડી જોકે પડતાની સાથેજ તે ભેંસ નું મૃત્યુ થઈ ગયું જ્યારે આ મહિલા પર ભેંસ પડતાં તેને ઈજા પહોંચી હતી તો ચાલો આ ઘટના અંગે વધુ માહિતી મેળવીએ.
મિત્રો મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનના પટોલી ગામની છે આ વાત અહીંના રહેવાસી મોહન સિંહ અમને તેમની પત્ની મોતી દેવી ની છે આ ઘટના કંઈક એવી છેકે આ દંપતિ પોતાનું જીવન આ ભેંસ નું દૂધ વેચીને વિતાવતા હતા.
તેવામાં એક દિવસ મોતીદેવી સવાર ના સમયે આ ભેંસનું દૂધ કાઢવા ગયા, તેઓ જ્યારે ભેંસનું દૂધ કાઢી રહ્યા હતા તે સમયે અચાનક ભેંસ મોતીદેવી પર પડીહતી આ કારણે તેઓ ઘણા જ ઘાયલ થયા ચકકર આવતા ભેંસનું તો ઘટના સ્થળે જ મોત થયું હતું પણ ભેંસ નીચે પડતાં મોતીદેવી તેની નીચે ઘણા જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા,
તેમને ખૂબ જ મુશ્કેલીથી ભેંસની નીચેથી બહાર કાઢવામાં આવ્યા હતા. ભેંસ ઉપર પડતાં મોતી દેવી ને ઘણી જ ઈજા પહોંચી હતી જેને કારણે તેમને સારવાર અર્થે સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી અહિ તેમને સારવાર આપવામાં આવી રહી છે મળતી માહિતી મુજબ હાલ મહિલાની હાલત ગંભીર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!