ભોજ્પુરિ સિનેમાની જાણીતી અદાકારા આમ્રપાલી દુબે અને પરવેશ લાલ યાદવ નો હોટ વિડીયો થયો વાયરલ… જુઓ વિડીયો…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મનોરંજન એ આપણા જીવન માં ઘણું જરૂરી છે. તેમાં પણ દેશમાં મનોરંજન માટે અનેક માધ્યમો છે. જે પૈકી ફિલ્મ જગત એક છે. આપણે સૌ જાણીએ છિએ કે ભારત દેશ અનેક ભાસા અને રાજ્યો નો બનેલો દેશ છે. આપણા દેશમાં અનેક ફિલ્મ જગત જોવા મળે છે. લોકો આવા ફિલ્મ જગત ની ફિલ્મો અને કલાકારો નો ઘણા જ પસંદ કરતા હોઈ છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં ફિલ્મ કલાકારો નો પણ સમાવેશ થાઈ છે. આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.
હાલ આવો જ આમ્રપાલિ અને પરવેશ લાલ યાદવ નો વિડીયો સૉશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. મિત્રો જણાવી દઈએ કે ભોજપુરી સિનેમાના સ્ટાર કપલ આમ્રપાલી દુબે અને નિરહુઆને એકસાથે જોવા માટે ચાહકો ઘણી રાહ જોતા હોઈ છે. આ જોડીને ફિલ્મી પડદાથી લઈને સોશિયલ મીડિયા પર ઘણી છવાયેલી છે. ચાહકો પણ તેમને સાથે જોઈને ખૂબ જ ખુશ થાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ચાહકો ને કંઈક અલગ જ જોવા મળ્યું છે.
જણાવી દઈએ કે આમ્રપાલી દુબે પોતાના અનેક પ્રેમથી ભરેલો અને રોમેન્ટિક વીડિયો સૉશ્યલ મીડિયા પર શેર કરતી હોઈ છે, જેમાં તેમની સાથે ભોજપુરી સિનેમાની જાણીતી કલાકાર નિરહુવા હોઈ છે. પરંતુ આમ્રપાલી એ હાલમા જે વિડીયો સૉશ્યલ મીડિયા પર મુકીયો છે તેમના નિરહુઆ દિનેશ લાલ યાદવ સાથે નહીં પરંતુ તેના ભાઈ પરવેશ લાલ યાદવ સાથે છે. વિડીયો માં આમ્રપાલી દુબે પરવેશ લાલ યાદવ પર પ્રેમ દર્શાવતી જોવા મળી રહી છે. વીડિયોમાં એક ખૂબ જ હોટ અને રોમેન્ટિક ગીત પણ સાંભળવા મળે છે. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે – ‘હાય દૈયા’.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.