માતા ના નીધન મા દિકરી ઓ એ અંતીમ યાત્રા મા કાંધ આપવી પડી ! સર્જાયા કરુણ દૃશયો
માતા-પિતા જીવનમાં માતા-પિતાનું સ્થાન ઘણું જ મહત્વનું છે સંતાન માટે માતા-પિતા ખૂબ જ આદરણીય છે કહેવાય છે કે ભગવાન બધી જગ્યાએ પહોંચી શકતા નથી તેથી તેને માતા-પિતાને ધરતી પર મોકલ્યા છે તેમાં પણ માતાનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે નાનપણથી જ માતા-પિતા પોતાનાં સંતાનને સારી રીતે કેળવે છે અને ભવિષ્યના પડકારો માટે તેને તૈયાર કરે છે જાણો છો માતા પિતાનુ મૃત્યુ કોઈ પણ સંતાન માટે કેટલી દુઃખની બાબત છે
આપણે અહીં એક એવા જ કિસ્સા વિશે વાત કરવા જઈ રહીયા છીએ કે દીકરીઓએ માતા ને એવી અંતિમ વિદાય આપી કે જોઈને સૌ લોકો ભાવુક થઈ ઉઠીયા. આ વાત છે જગદલ પૂર ની કે જ્યાં મંગળવારે એક એવી અંતિમ યાત્રા નીકળી કે જોઇ ને સૌ ભાવવિભોર થઈ ગયા.
આમતો ચિતાને અગ્નિ આપવાનું કામ દિકરાનુ છે પરંતુ આ વખતે આ જવાબદારિ દિકરિએ ઉપાડી. આ વાત છે રિટાયર રેન્જર સ્વ.શરણ દાસ ના પત્ની કે જેમનું નામ કુન્ની દાસ છે તેમની. તેઓ 77 વર્ષ ની ઉમરે અવસાન પામીયા.
કુન્ની દાસ ને 6 છોકરીઓ અને 1 છોકરો હતો જેનું ઘણા સમય પહેલાજ નિધન થઈ ગયું હતું. પોતાના પતિ અને પુત્ર ના અવસાન પછી કુન્ની દાસએ જ દિકરી ઓ ને સાચવી અને તેમને ભણાવી ગણાવી ને ઉચ્ચ સ્થાને પહોચાડિ.
એમની એક પુત્રી રેખા એમપી ઉમરીયા માં એડિસનલ એસપિ જયારે લલિતા ભોપાલ માં રોજગાર નિયોજન વિભાગ માં ઉપ-સન્ચાલક છે. જયારે બીજી પુત્રી પણ સેવારત છે. આ અંતિમ યાત્રા માં તેમની નાતી સુભદ્ર અને તેમના પતિ કે જેઓ છતિસગઢ માં આઇપિએસ છે તે પણ જોડાયા.
આમતો ચિતાને અગ્નિ આપવાનું કામ પુત્ર નું હોય છે, પણ અહીં આ બહેનો એ માતાનિ ચિતા ને અગ્નિ આપી. આ સમય એ સૌ પરીવારજન અને આસ્-પડોસ ના લોકો ભાવુક જોવા મા ળીયા.