મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણીએ કરી આ યુવતી સાથે સગાઈ કોઈને પણ આ વાત અંગે માહિતી આપી નહિ જયારે પરિવાર…….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ હાલના સમય માં પૈસો સૌથી મહત્વનો છે દરેક વ્યક્તિ ને જીવન જરૂરી ચીજ વસ્તુઓ થી લઈને મોજ શોખની વસ્તુઓ ખરીદવા માટે નાણાં ની જરૂર પડે છે. દરેક વ્યક્તિની ઈચ્છા જીવનમાં ધનવાન બનવાની હોઈ છે આ માટે લોકો પણ ઘણી મહેનત કરતા હોઈ છે તેવામાં આપણે આજે એવા પરિવાર ના પ્રસંગ અંગે વાત કરવાની છે કે જે દેશમાં અમીરીનું બીજું નામ બની ગયું છે. આપણે અહીં અંબાણી પરિવાર અંગે અને હાલમાં આ પરિવારના નાના પુત્રએ જે કામ કર્યું છે તેના વિશે વાત કરવાની છે. તો ચાલો આપણે આ બાબત અંગે વિસ્તારથી વાત કરીએ.
મિત્રો આપણે સૌ અંબાણી પરિવાર વિશે જાણીએ છીએ. આ પરિવાર દેશનો સૌથી આમિર પરિવાર છે. જયારે જો વાત મુકેશ અંબાણી અંગે કરીએ તો તેઓ દેશ અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ માનવામાં આવે છે. આ પરિવાર પોતાના બિઝનેસ અને પરિવાર પ્રસંગો ઉપરાંત અનેક અલગ અલગ બાબતો અંગે ચર્ચામાં રહે છે. હાલ ફરી એકવાર આ પરિવાર ચર્ચામાં આવ્યો છે. જેની પાછળનું કારણ મુકેશ અંબાણી ના નાના પુત્ર અનંત અંબાણી એ ચોરી છુપે કરેલ સગાઇ છે.
મિત્રો જણાવી દઈએ કે અંબાણી પરિવાર જેટલો ધનવાન છે તેટલોજ તે દરેક પ્રસંગ વખતે નાણાં પણ ખર્ચે છે. પછી તે લગ્ન પ્રસંગ હોઈ કે પછી કોઈ તહેવાર હોઈ. આ પરિવાર દરેક પ્રસંગનું ધામ ધુમથી ઉજવણી કરે છે. પરંતુ તેવામાં અનંત અંબાણી એ કરેલ આવી ગુપચુપ સગાઈએ દરેક વ્યક્તિનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. જો વાત અનંત અંબાણી સાથે સગાઇ કરનાર આ યુવતી વિશે કરીએ તો જણાવી દઈએ કે તેનું નામ રાધિકા મર્ચન્ટ છે.
જો વાત રાધિકા અંગે કરીએ તો જણાવી દઈએ કે રાધિકા મિલેનિયમ ઈંફ્લુન્સર છે. જણાવી દઈએ કે તો પોતાની ફેશન ટિપ્સ માટે ઘણા ચર્ચામાં રહે છે. જો વાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇ અંગે કરીએ તો જણાવી દઈએ કે બંને ની સગાઇ વર્ષ 2019 માં થઈ હતી જેના વિશે કોઈ વધુ લોકોને માહિતી પણ ન હતી.
જો વાત રાધિકા મર્ચન્ટ અને તેમના પરિવાર ઉપરાંત અંગત જીવન અંગે કરીએ તો જણાવી દઈએ કે રાધિકા એનકોર હેલ્થકેર ના સીઈઓ અને વાઇસ ચેરમેન વીરેન મર્ચન્ટ ની પુત્રી છે. જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે સ્કૂલનો અભ્યાસ બીડી સોમાની ઇન્ટરનૅશનલ સ્કૂલ માં શિક્ષણ મેળવ્યું છે. આ ઉપરાંત તેમણે વધુ શિક્ષણ નુયૉર્ક વિશ્વવિદ્યાલ માંથી લીધું છે. અહીં તેમણે રાજનીતિ અને અર્થશાસ્ત્ર વિષયો માં સ્નાતક તરીકે ની પદવી મેળવી છે.
જણાવી દઈએ કે તેઓ અભ્યાસ પછી પરત ભારત આવ્યા ત્યારે તેમણે વર્શ 2017 માં એક રિયલ એસ્ટેટ ફાર્મ ઇસપ્રાવા માં સેલ્સ એકઝિક્યુટિવે તરીકે પણ ફરજ બજાવી છે. થોડા સમય પહેલા રાધિકાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વિડિઓ મુકીયો હતો. જણાવી દઈએ કે આ વિડિઓ તેમના જન્મ દિવસ નો હતો. વિડિઓ માં જોવા મળ્યું હતું કે રાધિકા અંબાણી પરિવાર સાથે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે.