મોબાઈલ ચોર નો પીછો કરવા જતા યુવક ને જોરદાર ટક્કર લાગી અને કરુણ મોત નિપજ્યું…
અકસ્માત! મળતી માહિતી મુજબ એક એવો બનાવ સામે આવીયો છે કે જ્યાં એક વાહન એ બે વ્યક્તિ ને ટક્કર મારી દીધી છે. જેમાં બે વ્યક્તિ માંથી એક વ્યક્તિ નું જગ્યા પરજ મોત થવા પામિયુ છે, જ્યારે એક વ્યક્તિ ને ગંભીર ઇજા થાય છે.
આખી વાત કાંઈક આવી છે, આ ઘટના ઉત્તર પ્રદેશના કૌસમબિ જનપદ ની છે. કે જેમાં બે વ્યક્તિ સિરથુ માર્ગ પર જતા હતા. તયારે તેમની પાછળ થી આવેલ મોબાઈલ ચોર એ પાછળ થી આવી ને એક જટકામા ફોન ચોરિ ને લઇ ગયા. આ બને વ્યક્તિ એ તે લોકો નો પિછો કરીયો પરંતુ તે સાથો સાથ પોહોચી સકિયા નહીં.
જયારે તે તેમનો પિછો કરતા હતા તારે સામેથી આવતા વાહનો એ તેમને ટક્કર મારી દીધી હતી. આસપાસ ના ભેગા થયેલા લોકો દ્વારા તેમને હોસ્પિટલ માં લઇ જવા માં આવિયા, જ્યાં ડોકટરે એક વ્યક્તિને ડોકટરે મૃત જાહેર કરીયો જયારે બીજી વ્યક્તિ ની સારવાર ચાલે છે. આ બનાવ પછી આસપાસ ના લોકો એ પોલીસ ને જાણ કરી ત્યાર બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્ર્યાગરાજ પાસે ના બનાવ અંગે જો વાત કરીએ તો આ આખી ઘટના કાયક આવી છે. પ્ર્યાગરાજ ના મેંજા વિસ્તારના ઉરવામા આવેલ કોટાવા ગામ ની આ વાત છેbજ્યાં ગામ માં એક ગમખ્વાર અકસ્માત થયો છે આખી ઘટના કાંઈક આવી છે. સંજય ભારતી નાં પુત્ર રા઼જ્મણિ નાં નિવાસી મેજાના ભદેવરા ગામ પાસે પોતાના જીજા ના ઘરે હતા.
શનિવારે સવારે 7 વાગીયે રાકેશ ભારતી તેમના સંતાન કુલુ ની સાથે મેંજા રોડ પર હતા. જયારે તેમની સામેથી ફૂલ સ્પીડ માં આવતી બોલેરો એ તેમને અડફેતે લઇ લીધા. આ ટક્કર માં સંજય ભારતી નું મૃત્યુ નિપજિયુ જયારે રાકેશ ને ગંભીર ઈજા થઈ હતી. આખી ઘટના અંગે પોલીસ ને માહિતી મળતે તેમને તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!