લત લગ ગઈ ગીત પર સાસુ ની સામે વહુ એ એવા એવા ઠુમકા લગાવ્યા કે સાસુ નો બાટલો ફાટ્યો થયું કે જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર કોમેડી વિડિયો ખૂબ વાયરલ થતા હોય છે. આપણા સમાજમાં આપણે લોકો જાણીએ છીએ તેમ સાસુ અને વહુ ના સંબંધો કેવા ખટાશ પડતા હોય છે. આપણા ભારતમાં ઘણી બધી એવી ટીવી સિરિયલો પણ જોવા મળે છે કે ખાસ કરીને સાસુ અને વહુ પર આધારિત ટીવી સિરીયલો હોય છે.
સાસુ અને વહુના સંબંધની ચર્ચા તો ખૂબ દૂર સુધી થતી હોય છે. આ બંનેના ઝઘડાઓ જગવિખ્યાત હોય છે. પરંતુ હાલ એક એવો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેને સાસુ અને વહુના સંબંધોને ખટાશ વાળા નહીં પણ મીઠા સંબંધો બનાવી દીધા છે. આ વીડિયોમાં જોવા મળે છે તેમ સાસુ રસોડામાં ભોજન બનાવી રહી છે અને વહુ દીપિકા પાદુકોણના ગીત લત લગ ગઈ પર ડાન્સ કરવા લાગે છે.
પુત્રવધૂ એ સાડી પહેરી છે અને હિંમત ભેર ડાન્સ કરી રહી છે. થોડા સમય પછી, ડાન્સ કરતી વખતે, તે રસોડામાં તેની સાસુ પાસે જાય છે અને ડાન્સ કરતી વખતે, તે તેની સાસુ પાસે જાય છે અને નાચવા લાગે છે. પાછા આવતાં જ સાસુ પાછળ જોઈને પ્રેમથી સ્મિત કરે છે. આ વીડિયોને instagram ચેનલ ઉપર શેર કરવામાં આવેલો છે.
View this post on Instagram
અત્યાર સુધીમાં આ વીડિયોને 50,000 થી પણ વધુ લોકોએ જોઈ લીધો છે અને આ સાસુ વહુ ની સુપર જોડી માટે ખૂબ જ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આવા સંબંધો અને એ પણ આજના સમયમાં તો ભાગ્યે જ જોવા મળતા હોય છે. વહુ નો વિડીયો ખૂબ જ લોકો પસંદ કરી રહ્યા છે. આજકાલ લોકો સોશિયલ મીડિયા પર આવા અવનવા વિડીયો અને રીલ્સ બનાવિને સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ થતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!