યુવતિના લગ્નમાં તેની મિત્રએ કર્યો એવો ડાન્સ કે જોવા વાળા….. તમે પણ જુઓ વિડીયો……
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર લોકો અનેક વિડીયો પણ અપલોડ કરે છે જેમાંથી અમુક વિડીયો જોનાર લોકો નું મન મોહીલે છે. અને લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. આવા ઘણા વિડીયો સૉશ્યલ મીડિયા પર વાયરલ થાતા હોઈ છે તેમાં પણ લગ્નને લાગતા વિડીયો લોકોમા ઘણા જ પસંદ કરવામાં આવે છે. આવો જ એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો આ વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ.
આ વિડીયો માં જોઈ શકાય છે કે આ વીડિયો યુવતીના મિત્રના લગ્નનો હોવાનું જણાઈ છે. આ વિડીયો માં નજરે પડે છે કે આ યુવતિ ની મિત્ર સ્ટેજ પર લગ્નના સોફા પર દુલ્હનના લિબાશ બેઠી છે. વિડીયો માં બેકગ્રાઉન્ડમાં બોલિવૂડ અભિનેતા સલમાન અને પ્રિયંકા ચોપરા ની એક ફિલ્મ સલામ-એ-ઈશ્કનું ગીત સંભળાઇ રહ્યું છે.
વિડીયો માં નજરે પડે છે કે જેવું ગીત વાગવાની શરૂઆત થાય છે કે તરત જ આ યુવતી સ્ટેજ પાસે આવી જાય છે અને ડાન્સ કરવા લાગી. જોકે વીડિયોની શરૂઆતમાં તેનો ડાન્સ થોડો સામાન્ય નજરે પડે છે પણ તેના પછી આ યુવતી જોરદાર ડાન્સ સ્ટેપ્સ કરે છે. જો વાત આ વિડીયો અંગે કરીએ તો આ વિડીયોને અત્યાર સુધીમા ઘણી વખત જોવામાં આવી ચુકયો છે. આ વિડીયો ને અત્યાર સુધીમા 92 હજારથી વધુ લાઈક્સ મળી ચુકી છે. તો ચાલો આપણે પણ આ વિડીયો નો આનંદ લઈએ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.