Gujarat

રામાદેવ પીર ના એક હુકમથી સગુણા નામની દિકરીએ લીધી હતી જળ સમાધી શું થયું તે જાણો

Spread the love

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે રામદેવજી ની પૂજા અર્ચના આજે પણ લોકો ખૂબ જ શ્રદ્ધા થી કરતા હોય છે અને રામદેવજી દરેક લોકોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે.મિત્રો આજે અમે તમને રામદેવજી મહારાજે સગુણા બેનને જળ સમાધિ લેવાનો આદેશ આપ્યો તો ચાલો જાણીએ તેમના વિશે વિગતે.

મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતી ની સગુણા નામની દીકરી એ રાજસ્થાન ના રણુજા માં જળ સમાધિ લીધી છે આપણા ગુજરાતમાં લોકો જો સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હોય તો તે બાબા રામદેવ પીર માં હિંદુ સંત અને મુસ્લિમ પણ પોતાનાં સંત માને છે એને પીર કહેવાય ગૂજરાત માં લાખો લોકો એમના ભક્તો છે. એમ કહેવામાં જરાય અતિ સયુક્તિ નથી ગુજરાત નાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલાં ભાંગોરી ગામની ૨૨ વર્ષિય દીકરી રાજસ્થાન નાં રણુજા ખાતે ગામના સંઘ સાથે ગઈ હતી પ્રતિ વર્ષ ગામમાંથી ઉપડતાં સંઘ સાથે આં યુવતી પણ સામેલ થતી હોય ભક્તિ માં લીન થઈ હતી.

આં વર્ષ સંઘ માં જતાં પરિવાર ને કહીને ગઈ હતી કે હવે હું પાછી નહીં આવું. મારે ત્યાંજ સમાધિ લેવી છે. અને સાચેજ યુવતી એ રણુજા ધાર્મિક સ્થળ ખાતે આવેલી પરચા વાવમાં જળ સમાધિ લીધી હતી તેના મૃતદેહને વતન લાવી કાકા નાં ખેતરમાં દફનાવી તે સ્થળે મંદીર બનાવવા ની પરિવાર જનોએ કામ ગિરિ હાથ ધરી હતી છે. નેત્રંગ તાલુકા નાં ભાંગોરિ ગામે રહેતા છોટુ ભાઈ વસાવા પરિવાર માં ૨ દીકરી ઓ સગુણા અને સરલા જ્યારે દીકરો સહદેવ સાથે રહેતાં હતાં.

આં પરિવાર નિ આર્થિક પરસ્થિતિ નબળી હોય ઘણા તમામ સભ્યો રણુંજાા ના રામાપીરના ભક્તો હોવાથી પ્રતિ વર્ષિય રણુજા ખાતે દર્શનાર્થે જતાં પરિવાર નિ મોટી દીકરી સગુણા ને ધોરણ ૮ સુધી નો અભ્યાસ કર્યા બાદ ઘરકામ કરી પરિવાર નિ મદદ રૂપ થતી હતી સગુણા રામાપીર નિ ભક્તિ માં લીન હતી થોડાં દિવસો પહેલાં જ ભાંગોરી નેત્રંગ ગામનાં ૨૦ થી વધું ભક્તો રાજસ્થાનના રણુજા ખાતે સંઘ લઈને રામાપીરના દર્શનાર્થે ગયાં હતાં સગુણા હોંશે હોંશે સામીલ થઈ હતી જ્યાં ભક્તો માં લીન થઈ ને રામાપીરના પરચા વાવડીમાં સવારનાં સમયે જય બાબારી નાં નાદ સાથે ગયેલા દર્શનાર્થીઓ આચાર્ય માં મુકાય ગયાં હતાં.

બાદમાં સ્થાનિક પોલીસ નો સંપર્ક કરતાં પોલીસ જરૂરી કાર્ય વાહી કરીને યુવતીના મૃત દેહને ગૂજરાત નાં નેત્રંગ ભાંગોરી ગામે લાવવામાં આવ્યો હતો. ગામજનો એ તેની દીકરી ને દેવી સગુણા નો અવતાર માની ઢોલ નગારા વાજીંત્રો અને અબીર ગુલાલ સાથે ગામમાં અંતિમ યાત્રા નીકાળી હતી ગામનાં સરપંચ અને તેમના કાકા નવજી ભાઈ વસાવા નાં ખેતરમાં દીકરી સગુણા ની દફન વિધિ કરવામાં આવી છે આં સ્થળે મંદીર નાં નિમૉણ માટેની કામ ગિરિ હાથ ધરવામાં આવશે તેઓ કુટુંબ જનોએ જણાવ્યું હતું.

મૃતક સગુણા નાં પરિવાર સભ્ય પ્રતાપભાઈ વસાવાએ મીડિયા કર્મી સાથે વાતચીત માધ્યમથી જણાવ્યું હતું સગુણાબેન ભગવાન રામાપીર ની ભક્તિ માં લીન હતા અહીંથી જ્યારે સંઘ રવાના થયો ત્યારે હું હવે પાછી નહીં આવું મારે રામદેવપીર હુંકમ થયો છે જેથી મારે ત્યાં જ સમાધિ લેવી છે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી તે ભગવાન ગઈ છે જેની યાદમાં આવનાર સમયમાં ભજન કીર્તન ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે દીકરી સગુણા ને રાજસ્થાનમાં જે સ્થળે જળસમાધિ લીધી હતી તે પરચા ની વાત કરીએ તો પરચા વાવ મંદિરની પાસે જ સ્થિત છે.

બાબાના મંદિરમાં અભિષેક હેતુ જલા પૂર્તિ થાય છે માનવામાં આવે છે કે આ વાવનું નિર્માણ બાબા રામદેવજીના આદેશ અનુસાર વાણીયા બોયતાયે કરાવ્યું હતું લાખો શ્રદ્ધાળુ પરચા વાવડીની સેકંડો સીડી ઉતરીને અહીં દર્શન કરવા પહોંચે છે માન્યતા અનુસાર આંધળા ની આંખો કોઢીને કાયા આપવાવાળું આ ત્રણ પવિત્ર નદીઓ ગંગા યમુના અને સરસ્વતી નું મિશ્રણ છે તો દોસ્તો આવા કળિયુગમાં પણ આવી ધાર્મિક ઘટનાઓ બનવી એ કોઈપણ વ્યક્તિને આચાર્ય માં મૂકી દે તેવી છે.

આજ તો બાબા રામદેવપીરની લોકપ્રિયતા દર્શાવે છે આ ઘટના દેવી સગુણા નો અવતાર હોય કે ન હોય એતો શ્રદ્ધાનો વિષય છે પણ આજે કળિયુગમાં પણ લાખો લોકોની બાબા રામદેવપીર માં અપાર શ્રદ્ધા છે કદાચ રાજસ્થાનનું રણુજા સૌથી વધારે ભક્તજનો થી ઉભરાતું સ્થળ છે જે કોઈ ઈતિહાસીક અને દર્શનીય સ્થાનોથી ગમતું નથી આવા સ્થળોએ અપાર શ્રદ્ધા થી એકવાર નહીં પણ અનેકવાર જવું જોઈએ સત સત નમન બાબા રામદેવ પીર ને તો દોસ્તો તમારી પણ બાબા રામદેવ પીર માં અતુલ શ્રદ્ધા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *