રાવણ નુ પાત્ર ભજવનાર મહાન કલાકાર અરવિંદ ત્રીવેદી વીશે જાણો અને જોવો તેના ઘર નો નજારો…

આપણે સૌ રામાયણ વિશે જાણીએ છીએ. રામાયણ એક એવી જીવંત ઘટના કે જેના પરથી લોકો ને ઘણું સિખ્વા મળે છે. રામાયણમા બતાવવામા આવિયુ છેકે કેવિ રિતે જોતમે સાચા હોવ તો નાનામા નાની વ્યક્તિ થિ લઇ તમામ લોકો તમારી સાથે આવી જાઇ છે અને એક સાથે મળીને અન્યાય વિરુધ સામનો કરવા તમારી વહારે આવે છે.

આ કળયુગમા પણ રામાયણ નુ મહત્વ આટલુંજ છે જેટલું પહેલાના સમય મા હતું. અને તેમા પણ આખા જગતમા આ રામાયણ ને ટીવી પર લઈ જઇ એક અલગ ઓળખ આપવાનું કામ રામાનંદસાગરે કરિયુ છે. તેમણે જે ધારાવાહિક બનવિયો તેને આખા જગત મા લોકપ્રિય્તા મળી છે.

આ ધારાવાહિકના દરેક પાત્ર ખૂબ લોકપ્રિય બનિયા છે. તો ચાલો આજે આપડે જાણીએ એક એવા પાત્ર વિશે. આ વાત છે “લંકેશ”ની. રામાયણ મા રાવણ નુ પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીનિ. આપણેસૌ જાણિયે છિએ. કે હાલમા જ તેમનું દુખદ અવસાન થયું છે. જે પછી તેમના ચાહકોમા શોકનો માહોલ છવાય ગયો છે.

તેઓ મૂળ સાબરકાંઠના ઇડર તાલુકાના કુકડિયા ગામના છે. તેમનો જન્મ મધ્યપ્રદેશ ના ઉજ્જૈનમા ગુજરાતી પરિવારમા થયો હતો. તેમણે રામાયણમા લંકાનરેશ નુ પાત્ર ભજવી સમગ્ર વિસ્વમા પ્રખિયાત થયા. તેમણે ગુજરાતી સહિત હિંદી ભાસામા પણ કામ કરિયુ છે. તેમણે લગભગ 300 જેટલી હિંદી ગુજરાતી ભાસામા ફિલ્મો, ધારવહિકો, નાટકો વગેરેમા કામ કરિયુ છે.

તેમ્ને દેશ અને વિદેશ માથિ પણ તેમના અભિનય માટે અનેક પુરસ્કારો માળિયા છે. તમનુ બનાસકાંઠા મા એક મકાનછે., જેનુ નામ અન્નપૂર્ણા છે. તેમના વિસ્તારના લોકો પોતે લંકા નરેશ ના વિસ્તારના હોવાનો ગર્વ કરે છે. ત્યારે તેમના નિધન પછી આ આખા વિસ્તાર મા શોક નો માહોલ છવાઈ ગયો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *